રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. પીઝાના રોટલા
  2. 1 કપચીઝ
  3. 1ચીલી ફ્લેક્સ
  4. ૧ ચમચીઓરેગાનો
  5. 1 ચમચીપૅપ્રિકા
  6. ૨ ચમચીપીઝા સીઝનીંગ
  7. 1/2 ચમચીપીઝા પાસ્તા સોસ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પીઝા બેઝ ના ઘઉંના રોટલો લો.

  2. 2

    તેના ઉપર પીઝા પાસ્તા સોસ લગાવો. ત્યારબાદ તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો

  3. 3

    હવે તેમાં ચીલી ફ્લેક્સ, પીઝા સીઝનીંગ, ઓરેગાનો, પૅપ્રિકા ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેને તવા ઉપર મૂકો. અને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી દો. થોડીવારમાં ચીઝ બધું સેટ થઈ જશે.

  5. 5

    તેને થોડીવાર કડક થવા દો. ત્યારબાદ તેને પીઝા કટર વડે કટ કરો. આ રીતે ખૂબ જ ટેસ્ટી અને યમ્મી પીઝા રેડી થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

Similar Recipes