રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના ટુકડા કરો પછી તેમા કિચન કિંગ મસાલા નાખો ને ઢાંકી ને રાખો ને ફ્રીજ માં મુકો હવે ડુંગળી અને કેપ્સિકમ ને સુધારો ને મકાઇ 🌽 પણ નાખો મીઠું છાંટી દો
- 2
હવે ગ્રીલ પેન પીછી વડે તેલ લગાવી ને ડુંગળી ને કેપ્સિકમ ને સાતળો હવે એક બાઉલમાં કાઢો હવે જે પનીર મસાલા વાળા રાખેલ છે તો એને એ ગરમ પેન મા થોડા ગ્રીલ થવા દો હવે એને પાછા બાઉલમાં કાઠી ને રાખો હવે પીઝા બન ને એક સાઇડ જરાક શેકી લો અને જે સાઇડ શેકી એના ઉપર જ પીઝા પાસ્તા સોસ લગાવો અને કેપ્સિકમ ડુંગળી ને પનીર ને છુટા છુટા મુકો ને ચીઝ કયુબ નુ ખમણ નાખી અને તેના ઉપર રેડ પેપર અને ઓરેગાનો છાંટો ને ગ્રીલ પેન ઉપર મુકો ને ઢાંકી દો
- 3
ધીમો ગેસ રાખવા નો જેથી ક્રિસ્પી બને ને ચીઝ સ્પ્રેઇડ થાય એ થઈ જાય એટલે પીસ કરી લેવાના તો તૈયાર છે 🍕
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
-
વેજ પીઝા(veg pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે તેથી વારંવાર ઘરે બને છે જે શાકભાજી ઉમેરવા હોય તેઉમેરી બનાવી શકાય છે.#GA4#week17#cheese Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
એકઝોટીકા સ્ટફ ક્રસ પીઝા (Exotica Stuffed Crust Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE Vandana Darji -
-
-
-
-
-
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16403633
ટિપ્પણીઓ