રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું તેલ ચીલી ફ્લેક્સ નાંખી પરાઠા જેવો લોટ બાંધી લો. હવે બીજા એક બાઉલ માં બટર, લસણ ની પેસ્ટ, ચીલી ફ્લેક્સ નાંખી મિક્સ કરી લો.
- 2
હવે લોટ માંથી લુવો બનાવી રોટલી વણી લો. એક રોટલી ઉપર ચીઝ અને પનીર છીણીને નાખો. બીજી રોટલી ઉપર મૂકી કવર કરી લો.
- 3
હવે ગરમ તવા પર ગાર્લિક બટર બનાવ્યું હતું તેના થી બંને સાઈડ થી બરાબર સેકી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ ચીઝ પનીર પરાઠા. કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ પનીર બટર પરાઠા (Cheese Paneer Butter Paratha Recipe In Gujarati)
#GA4#week 1#post 2# પરાઠા Kalika Raval -
-
-
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod -
-
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
-
-
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in Gujarati)
#GA4#Week17#Cheese#Post2🧀 નું નામ આવતા જ બધા 🍕 બનાવે પણ હું રહી દેશી લવર અને હેલ્થ કોન્શિયસ એટલે મેં બનાવ્યા ચીઝ કોબી પરાઠા 😁 પિત્ઝા કે પરાઠા માંથી મારી પસંદ છે પરાઠા 🙈😊 Bansi Thaker -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
પનીર-ચીઝ પાલક પરાઠા (Paneer Cheese Palak Paratha Recipe in Guj
#રોટીસ#પનીર મોટા ભાગે બઘાનુ ફેવરીટ હોય પણ પાલક ન હોય. મારી દીકરીને પાલક પસંદ નથી. પાલક-પનીરનુ શાક નહિ ખાશે પણ આ રીતે પનીરનુ સ્ટફીંગ પાલક પ્યુરી બનાવી લોટ માંથી બનાવેલ પરાઠા એને ભાવે છે. આજે મેં અલગ અલગ આકારમાં પરાઠા બનાવ્યા છે.ત્રિકોણ,ગોળ,ચોરસ અને અર્ધગોળ આકારમાં. Urmi Desai -
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
-
-
-
-
-
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381961
ટિપ્પણીઓ