પીઝા(PizZa Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. પીઝા બેઝ જરૂર પ્રમાણે
  3. ૨૫૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  4. ૧ કપપીઝા સોસ
  5. ૨ ચમચીઓરેગાનો
  6. ૨ ચમચીચીલી ફ્લેક્સ
  7. મિક્ષ વેજીસ (બેલ પેપર,ટામેટા,ડુંગળી,કોર્ન વગેરે)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો

  2. 2

    પીઝા બેઝ પર પીઝા સોસ લગાવી દો.

  3. 3

    હવે મોઝરેલા ચીઝ જેટલું ભાવે તેટલું પાથરી દયો.

  4. 4

    તેના પર મિક્ષ વેજીઝ તથા પનીર માં ટુકડા મૂકી ઉપર થી ઓરેગાનો તથા ચિલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરો.

  5. 5

    Ovan ને ૧૮૦ ડિગ્રી પર પ્રિ હિટ કરી પીઝા ને ૧૦ મિનિટ માટે અથવા તો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરો.

  6. 6

    જો પીઝા એકદમ ક્રિસ્પી પસંદ હોય તો લાસ્ટ માં ૨ મિનિટ માટે માઇક્રોવેવ કરો જેથી એકદમ કડક બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes