સાબુદાણા વોફલ ચાટ (Sabudana Waffle Chat Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SJR
વ્રત સ્પેશિયલ ડીશ બનાવી છે.

સાબુદાણા વોફલ ચાટ (Sabudana Waffle Chat Recipe In Gujarati)

#SJR
વ્રત સ્પેશિયલ ડીશ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપસાબુદાણા
  2. 2-3 નંગબાફેલા બટાકા (સમારેલાં)
  3. 3/4 કપદહીં
  4. 2-3 નંગતીખાં મરચાં
  5. 1/4 કપલીલા મરચાં (સમારેલાં)
  6. સિંધવ મીઠું પ્રમાણસર
  7. ઘી (જરૂર મુજબ)
  8. ગાર્નિશ
  9. 1/2 કપદહીં
  10. 1/2 કપબાફેલા બટાકા નાં પીસ
  11. 1/4 કપદાડમ નાં દાણા
  12. 1/2 કપમીઠી ચટણી
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણા નો મિક્સર માં ભુકો કરો.
    તેને બાઉલ માં કાઢી લો.બાફેલા બટાકા,મરચાં મીઠું અને દહીં ઉમેરી મિક્સર માં એકરસ કરો.

  2. 2

    તેને સાબુદાણા નાં ભૂકા માં ઉમેરી જરૂર મુજબ દહીં ઉમેરી અને મરચાં ની કટકી ઉમેરી મિક્સ કરો.

  3. 3

    વોફલ મેઈકીંગ ને પ્રિહીટ કરી બંને બાજુ ઘી થી ગ્રીસ કરી બેટર લગાવી બંધ કરી કુક થવાં દો.તરત જ નહીં ખોલો.ઠંડું થાય પછી ખોલો.

  4. 4

    તેને પ્લેટ માં લઈ તેનાં પર બાફેલા બટાકા નાં પીસ,દહીં,મીઠી ચટણી,સિંધવ મીઠું,કોથમીર,
    દાડમ છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes