મખાના ચાટ(Makhana chat recipe in Gujarati)

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ મખાના
  2. ૧ ટીસ્પૂનઘી
  3. ચાટ મસાલો જરૂર મુજબ
  4. ૧ ટેબલસ્પૂનગ્રીન ચટણી
  5. ૧ ટેબલસ્પૂનગળી ચટણી
  6. ૧ ટેબલસ્પૂનગળ્યું દહીં
  7. ૧ ટીસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  8. ૧ ટીસ્પૂનરતલામી સેવ
  9. 1બે પીસ બાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી લઈ મખાનાને શેકી લો. ક્રિસ્પી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો.

  2. 2

    હવે એક બાઉલ મા મખાના અને બાફેલા બટેકા લઈ એમાં ગ્રીન ચટણી, ગળી ચટણી અને દહીં નાખીને મિક્સ કરો.

  3. 3

    હવે સર્વિગ પ્લેટ માં લઇ એને રતલામી સેવ, કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4

    તૈયાર છે એકદમ હેલ્થી અને ટેસ્ટી મખાના ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Santosh Vyas
Santosh Vyas @cook_20352350
પર
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
વધુ વાંચો

Similar Recipes