શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1/2 કપ છીણેલું ગાજર
  2. 1/2 કપરાંધેલા ભાત
  3. 2 ટી સ્પૂનસમારેલી કોથમીર
  4. 8લવિંગ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સો પ્રથમ ભારતનો નકશા નું ચિત્ર બનાવી લો. પછી સોથી ઉપર ગાજર ના છીણ પાથરો. ત્યાર પછી રાંધેલા ભાત અને તેના પછી સમારેલી કોથમીર થી કરો. આ રીતે તમારું ફૂડ થી ભારત નો નકશો તૈયાર થઈ જશે. ચિત્ર અનુસાર તૈયાર કરો.

  2. 2

    હવે વચ્ચે લવિંગ ની મદદથી અશોકચક્ર બનાવી લો. તમારું ભારત નો નકશો તૈયાર છે.

  3. 3

    આજે મે 75th independence day ના દિવસે ગાજર, ભાત અને કોથમીર થી ભારતનો નકશો તૈયાર કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes