ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનિટ
૦૪
  1. ૧ નંગમિડીયમ સાઈઝ ગાજર
  2. ૨ નંગસૂકી ડુંગળી
  3. ૧ નંગમિડીયમ કેપ્સીકમ
  4. ૧ નંગમિડીયમ સરગવા ની શીંગ
  5. ૫-૭ બાદીયાન અને લવિંગ

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનિટ
  1. 1

    પ્રથમ તો ત્રણેય શાક ને પાણી થઈ ધોઈ લૂછી લેવા.

  2. 2

    ગાજર ને ખમણી લેવું અને ડુંગળી કેપ્સીકમ ને ઝીણા સમારવા.

  3. 3

    એક લંબચોરસ પ્લેટમાં ત્રિરંગા પ્રમાણે ગોઠવી ચક્રની જગ્યા એ લવિંગ મૂકવા. ફુલની જગ્યા એ બાદીયાન અને સાઈડ પર સરગવો ગોઠવવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes