કુલેર (Kuler Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya @aanal1990
કુલેર (Kuler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઇ તેને ચાળી લેવો.
- 2
હવે તેમાં સમારેલો ગોળ ઉમેરી હાથ વડે બરાબર મિક્સ કરી લો
- 3
પછી તેમાં ઘી ઉમેરી મિક્સ કરી લાડુ વાળી લો.તૈયાર છે કુલેર.
Similar Recipes
-
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ # ગુજરાતમાં નાગપાંચમના દિવસે બાજરી ના લોટ માંથી કુલેર બનાવવામાં આવે છે. જે નાગદેવતાને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જે ઝડપથી અને ત્રણ જ વસ્તુ માંથી બની જાય છે. અને મારી ફેવરીટ પણ છે. Zalak Desai -
કુલેર (Kuler Recipe In Gujarati)
#Dishaનાગપંચમીના દિવસે બનાવાતી ખાસ આ વાનગી એટલે કુલેર Ankita Solanki -
બાજરા નાં લોટ ની કુલેર (Bajra Flour Kuler Recipe In Gujarati)
#SFR આ કુલેર નાગ પાંચમ નાં દિવસે નાગ દાદા ને પ્રસાદ તરીકે ધરાવાય છે.સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. Varsha Dave -
બાજરી ના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
શ્રાવણ માસ ની વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે કુલેર અચૂક બનાવામાં આવે છે. Dipika Suthar -
બાજરી ના લોટ ની કુલેર ( Bajari na lot ni kuler recipe in gujarat
#સાતમ#વેસ્ટ#ગુજરાતઆજના દિવસે ખાસ કુલેર બનાવવામાં આવે છે આ દિવસે બધા ઉપવાસ કરે છે નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા થાય છે તેને શ્રીફળ અને બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે પણ કુલેર બનાવવામાં આવે છે. Parul Patel -
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
કુલેર(kuler recipe in gujarati)
# સાતમ શ્રાવણ મહિના માં સાતમ ના દિવસે શીતળા માં ને કુલેર નો પ્રસાદ જ હોય છે. તેથી મે અહી ઘઉં ના લોટ ની કુલેર બનાવી છે. Tejal Rathod Vaja -
કુલેર અને તલવટ
#SFRનાગ પાંચમે પ્રસાદ માં કુલેર,તલવટ અને શ્રી ફળ ધરાવાય છે..તો આજે મેં પણ નાગ પાંચમ નો ઉપવાસ કરી ને આ પ્રસાદ ધરાવ્યો છે.. Sangita Vyas -
કુલેર (Kuler recipe in Gujarati)
શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. અમારે ત્યાં નાગપાંચમ માં બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવાનો મહિમા છે. બાજરીના લોટમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે. અને એની સાથે ઘી ગોળ આવે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. અને બહુ ઓછી વસ્તુઓ થી અને જલ્દીથી બની પણ જાય છે. આમાં કોઈ ચોક્કસ માપ હોતું નથી બધા પોતાની રીતે ઘી-ગોળ વધુ ઓછો લઈ શકે છે. Ekta Pinkesh Patel -
કુલેર (Kuler Recipe In Gujarati)
આ કુલેર ગુજરાતીઓ પાંચમ ના દિવસે બનાવે છે,જે કાચા બાજરા ના લોટ ની બને છે Krishna Joshi -
બાજરી ની કુલેર (Pearl Millet Kuler Recipe In Gujarati)
#SFR#SJR#કુલેર#નાગપાંચમ#kulerladoo#cookpadgujaratiશ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અને સાપને આ દિવસે મારવાની મનાઈ છે. નાગદેવતાની પૂજામાં દૂધના અભિષેકનું ખાસ મહત્વ છે. નાગદેવતાને આ ખાસ દિવસે કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. કુલેર એ ઘી, ગોળ અને બાજરીનો લોટ કે ચોખાનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પહેલાના સમયમાં ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનારો વર્ગ કુલેર વધુ પ્રમાણમાં ખાતા હતા. તેને કાચી જ ખાવામાં આવે છે. જો કે આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. તો તમે પણ જાણી લો નાગપંચમીમાં બનાવવામાં આવતી કુલેરની રેસિપી. Mamta Pandya -
બાજરા ની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : બાજરા ની કુલેરસાતમ ના દિવસે શીતળા માતા નુ પૂજન અર્ચન કરી ને કુલેર નો ભોગ ધરાવવામા આવે છે . મને કુલેર નો પ્રસાદ બહુ જ ભાવે એટલે હુ કુલેર થોડી વધારે જ બનાવુ. Sonal Modha -
નાગ પાંચમ ની કુલેર (Nag Pancham Kuler Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે...શ્રાવણી પાંચમ ને દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના થાય છે..તે દિવસે પાણીયારા પર નાગ દેવતાનું ચિત્ર અંકિત કરી તેના પર રૂ અને કંકુ વડે બનાવેલ હાર ચડાવાય છે જેને " નાગલા" કહેવાય છે.શ્રીફળ વધેરી કુલેર નો પ્રસાદ ધરાવાય છે.કુલરમાં બાજરીનો લોટ કાચો જ લેવાય છે. Sudha Banjara Vasani -
કુલેર (Kuler Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#cookpad કુલેર (શીતલામાં ને ધરાતી પ્રસાદી) શ્રાવણ મહિનો એટલે ધાર્મિક તહેવારોનો મહિનો. આ મહિના દરમિયાન ઘણા બધા ધાર્મિક તહેવારો આવે છે જે આપણે ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ઉજવીએ છીએ. આ મહિના દરમિયાન જ શીતળા સાતમ આવે છે. શીતળા સાતમની શીતળા માતાને અનુલક્ષીને એક પૌરાણિક કથા છે. શીતળા સાતમ માં નાના બાળકોની માતાઓ ટાઢું ખાઈને ઉપવાસ કરે છે. આ દિવસે મંદિરોમાં શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે અને તે દરમિયાન તેમને પ્રસાદી રૂપે ઘઉંની કુલેર ધરવામાં આવે છે. માતાજીના ધરેલી પ્રસાદીની કુલેર નો સ્વાદ કંઈક અલગ જ હોય છે. મેં આજે શીતળામાં ને ધરવા માટે કુલેર બનાવી છે. Asmita Rupani -
કુલેર ના લાડવા(Kuler na Ladva Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 1#નાગ પાંચમઆજે મેં નાગ પાંચમ માટે કુલેર ના લાડવા બનાવ્યા છે એમાં કોઈ વાટકી ક કપ નું માપ નથી લીધું, કારણકે કોઈને ગળ્યું વધુ-ઓછું ગમે સ્વાદ માં તો એ મુજબ ગોળ માં વધ-ઘટ કરી શકો છો. Mital Bhavsar -
સાતમ ના કુલેર લાડુ (Satam Kuler Ladoo Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે માં શીતળા ને પ્રસાદીમાં ધરાવતા કુલેર ના લાડુ Sushma vyas -
નાગપાંચમ સ્પેશિયલ બાજરીના લોટની કુલેર (Nag Panchami Special Bajri Flour Kuler Recipe In Gujarati)
#SFR#cookpadindia#Cookpadgujaratiનાગપાંચમ સ્પેશિયલ બાજરીના લોટની કુલેર Ketki Dave -
કુલેર ના લાડુ (Kuler Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#ફૂલેર#શીતળા સાતમ#શ્રાવણ#Cookpadgujarati#cookpadindiaશ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો કહેવાય.એમાં પણ પાંચમ ને નાગ પાંચમ કહેવાય ત્યારે બાજરી ની કુલેર બનાવી ધરાવાય અને સાતમ એ પણ કુલેરબને અને ઠંડુ ખાવાનું હોય છે. Alpa Pandya -
કુલેર (Kuler Recipe In Gujarati)
#ff3શ્રાવણ:~સાતમ ના દિવસે આ કુલેર બનાવી શીતળ માતા ની પૂજા કરવામાં આવે છે Jayshree Chauhan -
કુલેર નો પ્રસાદ(kuler prasad recipe in gujarari)
#સાતમ#ફેસ્ટિવલપોસ્ટ -1#ઇન્ડિયા2020#Lost_Recipes_Of_India ગુજરાત માં અને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં તેમજ રાજસ્થાન માં શીતળા સાતમ પાળવાનો રિવાજ છે રાંધણ છઠ ના દિવસે વિવિધ પ્રકારની પારંપરિક મીઠાઈ અને ફરસાણ તેમજ ખાદ્ય વ્યંજન બનતા હોય છે અને સાતમના દિવસે આ કુલેર નો પ્રસાદ બનાવી શીતળા માતાને ધરાવી પૂજન કરી પછીજ ભોજન ગ્રહણ કરવામાં આવે છે... Sudha Banjara Vasani -
-
નાગ પાંચમ સ્પેશિયલ કુલેર (Naag Pancham Special Kuler Recipe In Gujarati)
#childhoodPost - 5નાગ પાંચમ સ્પેશિયલ કૂલેરનાગ પાંચમ- શ્રાવણ વદ પાંચમના દિવસે નાગદેવતા ને કૂલેર નો પ્રસાદ ધરાવાય.... મને નાગ પાંચમ ખૂબજ ગમે... એ દિવસે હું મેક્સિમમ કૂલેર ખાતી.... ચોખા ના લોટ ની ઓછી અને બાજરીના લોટની વધારે.... હવે તો નાગ દેવતા ને ધરાવવાં પૂરતી બનાવું છું અને એ પણ હું જ ખાઉં છું Ketki Dave -
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#EB#ff3 શ્રાવણ મહિનો એટલે તહેવારો ની ઉજવણી ને હર હર મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ.□ આજે શ્રાવણ વદ પાંચમ એટલે 'નાગ પાંચમ'તરીકે ઓળખાય છે,આજે લગભગ બધાં ને ત્યાં નાગ દેવાતા નું પૂજન થાય,કુલેર ની પ્રસાદી ધરાવવામાં આવે છે.તો આજે હું કૂકપેડ માં 'કુલેર' ની રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
કુલેર (kuler recipie in Gujarati)
શીતળા સાતમ ના દિવસે કુલેર બનાવવામાં ma આવે છે. નાના બાળકો થી લઇ ને મોટાઓ ને બધા જ ની પ્રિય વસ્તુ છે. તેને લીલા નારિયેળ સાથે ખાવા માં આવે તો ખુબજ સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ28 Nilam Chotaliya -
-
બાજરી ની કુલેર(kuler recipe in gujarati)
છઠ સાતમમાં રીવાજ મુજબ ઠંડુ ખાવામાં આવે છે અને અમારા જૈનોમાં કુલેર નો બહુ મહત્વ હોય છે ભગવાનને કુલેર ધરાવવામાં આવે છે બહુ આસાન રીત છે હેલ્ધી પણ છે#સાતમ#માઇઇબુક#cookpadindia#વેસ્ટ Khushboo Vora -
-
કુલેર મીની કેક (Kuler Mini Cake Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiકુલેર મીની કેક Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16441483
ટિપ્પણીઓ