બટાકા ની વેફર

Deepa popat
Deepa popat @cook_21672696
શેર કરો

ઘટકો

1/2 hr
3-4 kids
  1. 1/2કિલો બટાકા (ચમચી આવે છે વેફર માટે ચીકુ જેવો કલર હોય છે,)
  2. ૫-૬ નંગ બરફ આઈસ ટ્રે નો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1/2 hr
  1. 1

    સો પ્રથમ બટાકા ને ધોઈ ને છોલી લો.

  2. 2

    હવે તેમાં બરફ રાખી એક બાઉલ માં રાખી લો

  3. 3

    તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા ને નેપકીન થી કોરું કરી ને તેલ મા વેફર પાડવી.ગેસ ફાસ્ટ જ રાખવો.

  4. 4

    વેફર પડતા પેહલા તેમાં એક ચમચી પાણી માં મીઠું ઓગળી ને એડ કરવું.આમ કરવાથી તેલ પણ નહિ રહે ને ટેસ્ટ પણ સારો આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes