રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 ચમચી અજમો
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧/૪ ચમચીહળદર
  5. સફેદમરચુ જરૂર પ્રમાણે
  6. 1/2 ચમચીદળેલી ખાંડ નાખવી હોય તો
  7. ૩ ચમચીતેલ મોણ માટે
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટમાં બધા મસાલા અને મોણ મૂકી પુરીનો કઠણ લોટ બાંધી લો.

  2. 2

    બધી પૂરી વણીને 10 -15 મિનિટ રહેવા દો અથવા કાંટા ચમચી થી કાણા પાડી લો અને ગોલ્ડન કલરની તળી લો.

  3. 3

    પૂરી સૂકાવા દેવા થી અને કાણાં પાડવાથી સરસ કડક થાય છે, આ પૂરી પંદર દિવસ રાખી શકાય છે, ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes