બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી તેમાં ઘી નુ મોળ નાખી દૂધ નાખી લોટ ને મસળવો જરુર પડે તો પાણી નાખી લોટ બાંધવો
- 2
લોટ બંધાઈ જય પછી તેના મુઠીયા વાડી તેલ મા તળી લેવા. મુઠીયા ઠંડા થઇ પછી મિક્સર મા તેનો ભૂકો કરી લેવો
- 3
ત્યાર બાદ એક કડાઈ મા ખાંડ નાખી થોડું પાણી નાખી. ગેસ પર ચાસણી બનાવી ચાસણી દોઢ તાર ની બનાવી તેમાં થોડો પિલો ફૂડ કલોર નાખી ચાસણી ઠંડી થવા દેવી
- 4
ચાસણી ઠંડી થઇ જય પછી તેમાં બે ચમચી ઘી.ઈલાયચી જાયફળ નો પાઉડર મુઠીયા નો મિક્સર મા ભૂકો કર્યો તે ચાસણી મા નાખી ખુબ હલાવું
- 5
તેને ખુબ મસળી ને નાના લાડુ વાળી લેવા તો તૈયાર છે બેસન ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#guesstheword#mithai સાતમ -આઠમ ના તહેવાર માં નમકીન ની સાથે મિઠાઇ જોઈએ જ .મેં બેસન ના લાડુ બનાવયા, ખૂબ જ સરસ બન્યા ,તમે પણ ટ્રાય કરજો . Bhavnaben Adhiya -
-
-
-
બેસન ના લાડુ(Besan lAdoo Recipe in Gujarati)
ખાંડ ફ્રી હેલ્થી બેસન ના લાડુ ,બનાવી ને ગિફ્ટ મા પણ આપી શકાય તેવા,આમારા સૌના પ્રિય છે.#કૂકબુક Neeta Parmar -
-
-
બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3બોલચોથ સ્પેશ્યલ લાડુ દર વર્ષે અમારે ત્યાં બને છે. પૌરાણિક વાર્તા અનુસાર આ દિવસે ઘઉં માંથી બનતી કોઈ વસ્તુ ખાવા માં આવતી નથી. ગઈ માતા નું પૂજન કર્યા બાદ સ્ત્રીઓ મગજ, છૂટી દાળ, કેળાનું રાઇતું એવું જમવા ના રૂપે એક ટાઈમ લે છે. Noopur Alok Vaishnav -
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ સાતમ આઠમ ની ફેવરિટ વાનગી આ લિસા લાડુ છે.જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
સોજી ને બેસન ના લાડુ (Sooji Besan LAdoo Recipe In Gujarati)
કલાકો સુધી લોટ ને શેકવાની ઝંઝટ વગર #DFT Mittu Dave -
-
-
-
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#SFR સૌરાષ્ટ્ર માં સાતમ ના તહેવાર માં આ લાડુ દરેક ઘરે બને. કોઈ લીસા લાડુ કહે, કોઈ ખાંડ ઘોઇ એમ પણ કહે. અંતે સ્વાદ માં તો એક જ સરખાં બેમિસાલ 😋 Bhavnaben Adhiya -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
-
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16458502
ટિપ્પણીઓ