મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara
શેર કરો

ઘટકો

1 કલાક
4વ્યક્તિ
  1. 500 ગ્રામઘઉં નો જાડો લોટ
  2. 500ઘી
  3. 250બૂરું ખાંડ
  4. 1/2જાયફળ
  5. 2 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  6. ગરમ પાણી
  7. ઘી / તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઘઉં ના લોટ માં 50 ગ્રામ ઘી / તેલ નું મોવાણ નાખી હુંફાળા પાણી થી કઠણ લોટ બાંધવો, આગળી થી ખાડા પાડી મુઠીયા વાળવા

  2. 2

    પછી તેને ગરમ ઘી કે તેલ માં ધીમા તાપે બદામી રંગ ના તળવા, બદામી રંગ ના થાઈ એટલે કાડી ને મિક્સચર માં ક્રશ કરવા

  3. 3

    પછી ચુરમુ ઘઉં ચાડવા ની ચારણી થી ચાળી લેવું

  4. 4

    પછી ચુરમા માં ખાંડ અને ઘી ગરમ કરી નાખવું તથા વાટેલી ઈલાયચી અને જાયફળ ઉમેરી બધું બરાબર ભેળવી ને લાડવા વાળવા મેં લાડવા અને મોદક બીબા થી કર્યા છે

  5. 5

    ઉપર બદામ અને પિસ્તા થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes