બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)

Archana Gadhecha
Archana Gadhecha @archana_chef
શેર કરો

ઘટકો

25 મીનીટ
5 લોકો માટે
  1. 1 વાટકીબેસન (ચણા નો લોટ)
  2. 1/2 વાટકી ખાંડ
  3. 1/2 વાટકીપાણી
  4. જરૂર મુજબ તળવા તથા મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    બેસન ના લોટમાં ૨ચમચા તેલ ઉમેરી આખો લોટ મસળીને ગરમ પાણી વડે લોટ બાંધો અને ૧૦ મીનીટ રહેવા દો.

  2. 2

    નાના નાના મુઠીયા બનાવી મીડીયમ ફલેમ પર તળી લો.

  3. 3

    મિક્સર મા ભૂકો કરી લો. ૧ તાર ની ચાસણી બનાવી તેમાં થી વરાળ નીકળી જાય પછી ભૂકો મિક્સ કરી દો.

  4. 4

    બરાબર મિક્સ કરી લાડુ વારી લો. તૈયાર છે બેસન ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Gadhecha
Archana Gadhecha @archana_chef
પર

Similar Recipes