બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)

સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.
આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.
#rainbowchallenge
#week1
#yellowrecipes
#RC1
#ladoo
#sweets
#besanravaladdu
#cookpadgujarati
#cookpdindia
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.
આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.
#rainbowchallenge
#week1
#yellowrecipes
#RC1
#ladoo
#sweets
#besanravaladdu
#cookpadgujarati
#cookpdindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રવો, બેસન અને ઘી એક બાઉલમાં લો, પછી એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધી લો, પછી તેમાંથી નાના મૂઠીયાં વાળો.
- 2
હવે, કડાઈમાં તેલ મિડીયમ આંચ પર ગરમ કરી બધા મુઠીયા તળી લો, આ મૂઠીયા ઠંડાં થાય ત્યાં સુધી નાના કાજુ, બદામ તેમજ પિસ્તાને કટ કરી લો.
- 3
ત્યારપછી ચાસણી બનાવા માટે એક પેનમાં ૧.૫ કપ ખાંડ અને ૩/૪ કપ પાણી ઉમેરીને બે ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરો.
- 4
હવે, મુઠીયા તોડી મિક્સર જારમાં ક્રશ કર્યા પછી તેને ચાળીને એક બાઉલમાં કાઢી લો, એમાં કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ અને ઈલાયચી પાઉડર ઉમેરો.
- 5
હવે, એમાં ધીમે ધીમે થોડા પ્રમાણમાં ચાસણી ઉમેરતા જઈ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. (ધ્યાન રાખો: લોટ વધારે ઢીલો ન થઈ જાય એ રીતે ચાસણી ઉમેરવાની છે)
- 6
હવે, નાના લાડુ વાળીને પિસ્તાથી ગાર્નિશ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન અને રવા ના લાડુ(besan and rava ladu in Gujarati)
#માઇઇબુક#post 13ઘણા લોકો બેસન ના એકલા લાડુ બનાવતા હોય છે તો આજે મને વિચાર આવ્યો કે હું એની સાથે રવો એડ કરી ને બનાવું, અને એ ખાવા મા ખૂબ જ સોફટ અને રવા ને લીધે ધાનેદાર લાગે છે અને એકદમ ઓછા ઘી મા બનાવી શકાય છે. Jaina Shah -
બેસન સોજીના લાડુ (Besan Soji Laddu Recipe in Gujarati)
#GA4#week9#post3#mithai#diwalispecial#બેસન_સોજીના_લાડુ ( Besan Soji Laddu Recipe in Gujarati) આ લાડું મે બેસન અને સોજી બંને મિક્સ કરી ને લાડું બનાવ્યા છે. જે એકદમ દાનેદાર ને સોફ્ટ બન્યા હતા. આ લાડું માં મે ડ્રાય ફ્રુટ ને ઘી મા રોસ્ટ કરીને ઉમેર્યા છે જેથી લાડું નો ટેસ્ટ એકદમ ક્રન્ચી લાગે છે. Daxa Parmar -
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi -
રવા બેસનના લાડુ (Suji Besan ladu recipe in Gujarati)
#GC ગણેશજી ને લડ્ડુ બહુ પ્રિય હોય છે માટે બુંદીના લડ્ડુ, બેસનના લડ્ડુ પ્રસાદ તરીકે ગણેશજી ને ધરાવવામાં આવે છે, મેં આજે રવા બેસનના લડ્ડુ બનાવ્યા છે જે બહુ જ ઓછા ઘી માં બનાવ્યા છે અને જલ્દી પણ બની જાય છે. Harsha Israni -
-
બેસન ની બરફી (Besan Burfi Recipe in Gujarati)
#GA4#week9#post4#Mithai#diwalispecial#બેસન_ની_બરફી ( Besan Burfi Recipe in Gujarati) આ બેસન ની બરફી મેં ખાંડની ચાસણી વગર જ બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને સોફ્ટ બની છે. આ બરફી ઇન્સ્ટન્ટ બની જાય છે. ને એ પણ ચાસણી ની માથાકૂટ વગર ઘર ની જ સામગ્રી માંથી બની જાય છે. Daxa Parmar -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
-
-
બેસન લાડુ (besan ladoo recipe in Gujarati)
#કૂકબુક તહેવાર ચાલુ થઈ ગયા છે. તહેવાર માં મિઠાઈ બનતી જ હોય છે. એકદમ ઓછાં ઘી માં અને ચાસણી વગર બનાવ્યા છે. પંદર દિવસ સુધી બગડતા નથી. જે સોફટ અને ટેસ્ટ માં બેસ્ટ બન્યા છે. Bina Mithani -
-
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#MBR9#methiladoo#Ladva#VR#healthyladoo#vasana#immunitybooster#cookpadgujaratiશિયાળામાં વસાણાયુક્ત વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી થાય છે, એમાં પણ સાંધાના દુઃખાવા, શારીરિક નબળાઈ માટે વસાણા નું સેવન કરવા માં આવે તો ખૂબ ફાયદો થાય છે. એવુજ એક વસાણું છે મેથી. મેથી નું નામ સાંભળતાં જ બધાનું મોઢું બગડી જાય કેમ કે તે ખૂબ કડવી લાગતી હોય છે પરંતુ મેથી પાવડરને દૂધમાં પલાળ્યા બાદ તેનાં લાડવા બનાવવાથી તેની કડવાટ ઓછી થઈ જાય છે. Mamta Pandya -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
-
-
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથરવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે. surabhi rughani -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
રવા કોકોનટ લાડુ (Rava Coconut Ladoo Recipe In Gujarati)
#GCR#PRતે ખરેખર આશ્ચર્યજનક રેસીપી છે અને તમને બધાને તે ખૂબ ગમશે Sneha Patel -
-
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
સ્વીટ ડ્રાય ફ્રૂટ્સ પરાઠા(Sweet Dryfruit Paratha Recipe In Gujarati)
#Thechefstory#ATW2 સ્વીટ ડ્રાય ફ્રુટસ પરાઠા બનાવવા ખૂબ જ સરળ અને જલદી બની જાય છે અને તે ખાવા માં પણ ખૂબ જ યમ્મી લાગે છે નાના બાળકો અને મોટા સૌને આ પરાઠા ખૂબ જ ગમશે આ પરાઠા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે Harsha Solanki -
બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati)
#GA4#week9#dryfruits#mithaiદિવાળી આવે એટલે મિઠાઈ મા બેસન નાં લાડુ તો લગભગ બધાં નાં ઘરે બને જ મેં આમ થોડો ફેરફાર કરી ડ્રાયફ્રુટ અને માવો નાખી ડ્રાયફ્રુટ ના લાડવા બનાવ્યા જે ખુબજ ટેસ્ટી હેલ્ધી અને જલ્દી 30 મીનીટ માં બની જાય છે Hetal Soni -
-
રવા ગુલાબજાંબુ(rava gulab jambu in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય એવાં રવા ના ગુલાબજાંબુ ખૂબ જ સ્વાદ્ષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
ઘુઘરા (Ghughra recipe in Gujarati)
ઘુઘરા ગુજરાતમાં બનતી ટ્રેડિશનલ મિઠાઈ નો પ્રકાર છે જે દિવાળી દરમ્યાન દરેક ઘરમાં અચૂક બનાવવામાં આવે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં ઘુઘરાને ગુજીયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. ઘુઘરા એ તહેવારોમાં બનાવામાં આવતી મિઠાઈ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘુઘરા બનાવવા માં ઘણો સમય અને મહેનત જાય છે પરંતુ ઘુઘરા ખાવાની ખૂબ જ મજા પડે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાં ના લાડુ એક એવી વાનગી છે જે સૌ કોઈ ને ભાવતી હોઈ છે.અને ગમે ત્યારે બનાવી શકીએ મેમાન આવ્યા હોય કે કઈ તહેવાર આસાની થી બની જતી હોય છે. Shivani Bhatt -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
#cookpad#cookpad_guj#SGC#ATW2#sweetrecipe#TheChefStoryઆ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ સોફ્ટ બને છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી મે ગણપતિ દાદા ને ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (8)