ઇનસ્ટન્ટ ઉત્તપમ (Instant Uttapam Recipe In Gujarati)

Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 30 કલાક
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરવો
  2. 1 કપદહીં
  3. 2 ગ્લાસપાણી
  4. 2 નંગમરચા
  5. 4 નંગ ડુંગળી
  6. 2 નંગટામેટાં
  7. ધાણાભાજી
  8. 1 આદુ
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1/2 ચમચીધાણાજીરું
  11. ચટણી જરૂર મુજબ
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

1 30 કલાક
  1. 1

    સૌ પ્રથમ રવા ના લોટ ને સેકી લો.ત્યારબાદ તેને 30 મિનિટ ઠંડો થવા દો.ત્યારબાદ તેમા દહીં એડ કરી મિક્સ કરી લો.ત્યારબાદ તેને 20 મિનીટ સુધી આથો આવવા દો.

  2. 2

    ત્યારબાદ ડુંગળી, ટામેટાં,કોથમીર, અને મરચા જીણા સમારી લો.ત્યારબાદ રવા ના લોટ માં પાણી એડ કરો. ત્યારબાદ તેને મિક્સ કરી લો.ત્યારબાદ તેમા સમારેલી સામગ્રી એડ કરો.ત્યારબાદ તેને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચાટ મસાલો અને સ્વાદનુસાર મીઠું એડ કરો.

  3. 3

    જરૂર પડે તો પાણી એડ કરો.ત્યારબાદ પેન ગરમ કરવા મુકો. પેન ગરમ થઇ ગયા પછી તેમા તેલ નાખો. તેમાં ખીરું નાખી ઉત્તપમ ત્યાંર કરો.

  4. 4

    તેને તેલ વડે સેકી લો.ત્યારબાદ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603
પર

ટિપ્પણીઓ

Similar Recipes