ગાજર ઉત્તપમ (Carrot Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા એક બાઉલ માં રવો લો.એમાં છાશ નાખી ૧૫ મિનિટ રેવા દયો.૧૫ મિનિટ થાય એટલે એમાં મીઠું મરી પાઉડર નાખી હલાવી લો.એક બાઉલ માં ગાજર ડુંગળી મરચા ટમેટું સુધારી લો.એમાં મીઠું ચાટ મસાલો નાખો.મિક્સ કરી લો.
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ લગાવી એમાં ખીરું પાથરી દો.અને ગાજર નું મિશ્રણ પાથરી દો.ફરતે તેલ લગાવો.બન્ને બાજુ સેકી લો.અને એક પ્લેટ મા કાઢી લો.અને ચટણી સાથે સર્વ કરો
- 3
અને ફિલિંગ ને રવા ના ખીરા માં નાખી ને પણ ઉત્તપમ બનાવી શકાય.જોઈ લો સેમ્પલ.બોવ મસ્ત લાગે.તો રેડી છે ગાજર ઉત્તપમ
- 4
.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છેઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો. Smitaben R dave -
મસાલા ઉત્તપમ(Masala Uttapam Recipe iN Gujarati)
#GA4#week1#post1#Uttapamમૈસુર મસાલા ઉત્તપમ એટલે સ્વાદ અને પૌષ્ટિકતા નું મિલન..મે અમાં થોડું મારું ઈનોવેશન પણ કર્યું છે. Vaishali -
-
-
-
-
-
-
-
મિની ઉત્તપમ (Mini Uttapam Recipe In Gujarati)
#GA4 #week1 મારા બાળકો ને ઉતપમ્ બહુ ભાવે છે તો તેના માટે હુ અલગ અલગ જાત ના ઉતપમ્ જાતે જ ક્રિએશન કરુ છુ અહીં મે રવા માંથી બનાવ્યા છે. જે ખૂબજ ઓછા ટાઇમ મા બની જાયછે અને ટેસ્ટી બને છે. parita ganatra -
-
-
-
સોજી ના ઉત્તપમ (Sooji Uttapam Recipe In Gujarati)
ડિનર માટે અને brunch માટેનો બેસ્ટ ઓપ્શન છે..everyday શું બનાવવું એ ઝંઝટ તો દરેક ગૃહિણી ને રહેવાની જ..તો એ વખતે એવી એક ડિશ બનાવવાનું સૂઝે તો એ છે બધા વેજીટેબલ યુઝ કરીને ઉત્તપમ બનાવી દઈએ સાથે ચટણી કે ચા કાઈ પણ ચાલે..one pot meal થઈ જાય..મારી રેસિપી તમને ચોક્કસ ગમશે. Sangita Vyas -
-
-
-
-
-
-
વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉત્તપમસાઉથ ઇન્ડિયન ડીશ વેજીટેબલ ઉત્તપમ નાસ્તામાં અથવા તો ડીનર મા સર્વ કરી શકાય છે.ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. Sonal Modha -
ઉત્તપમ (uttapam recipe in Gujarati)
#GA4#week1 ગોલ્ડન અપ્રોનમાં પહેલી વાર ભાગ લઉ છું. અને આ મારી સૌથી પહેલી પોસ્ટ છે. તો આજે કલરફુલ ઉત્તપમ બનાવ્યા. Sonal Suva -
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680093
ટિપ્પણીઓ