મિની ઉત્તપમ (Mini Uttapam Recipe In Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GA4 #week1
મારા બાળકો ને ઉતપમ્ બહુ ભાવે છે તો તેના માટે હુ અલગ અલગ જાત ના ઉતપમ્ જાતે જ ક્રિએશન કરુ છુ અહીં મે રવા માંથી બનાવ્યા છે. જે ખૂબજ ઓછા ટાઇમ મા બની જાયછે અને ટેસ્ટી બને છે.

મિની ઉત્તપમ (Mini Uttapam Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #week1
મારા બાળકો ને ઉતપમ્ બહુ ભાવે છે તો તેના માટે હુ અલગ અલગ જાત ના ઉતપમ્ જાતે જ ક્રિએશન કરુ છુ અહીં મે રવા માંથી બનાવ્યા છે. જે ખૂબજ ઓછા ટાઇમ મા બની જાયછે અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી7 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપરવો
  2. 1/2 કપદહીં
  3. 1/3 ચમચીનમક
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. 1/4 ચમચીચીલલીફલેકસ
  6. 1 નંગનાનુ ટામેટાં ઝીણુ સમારેલુ
  7. 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી
  8. 1/3 કપ કેપ્શિકમ લાંબુ સમારેલુ
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીલસણ ની ઘટ્ટ ચટણી
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

5 થી7 મિનિટ
  1. 1

    સૈ પ્રથમ આ રીતે બઘી સામગ્રી તૈયાર કરો ત્યાર બાદ એક બાઉલ મા રવો લોટને તેમા મીઠું નાખો પછી તેમા દહીં મિક્સ કરી ને ઈચ્છો તો 5 મિનિટ તેને રહેવા દો

  2. 2

    એક નોન સ્ટીલ પેન એકમ ગરમ થવા દો ત્યાર બાદ તેમા તેલ લગાડી તેમા બેટર થી નાના ઉતપમ્ બનાવો પછી તેમા લસણ ની ચટણી લગાવો ગેસ ની ફલેમ ઘીમી જ રાખવી પછી તેના પર ટામેટાં,ડુંગળી,કેપ્સીકમ અને મરી પાઉડર લગાવો

  3. 3

    ઉપર નુ બઘુ ટોપીંગ કર્યા પછી તેને આ રીતે થોડુ પ્રેસ કરવુ જેથી બઘુ મસાલો નિકડી ન જાય ઘીમા તાપે થોડીવાર રાખી ને તેને જાળવી ને ફેરવી લો બીજી બાજુ થોડીવાર રાખી ને લઈ લો

  4. 4

    આ રીતે તૈયાર છે મિની ઉતપમ્ કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes