રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ આપણે એક બાઉલમાં રવો લેવાનો ત્યારબાદ તેમાં બે ગ્લાસ છાશ ઉમેરવાની પછી તે બંનેને સરખું મિક્ષ કરી લેવાનું
- 2
છાશ ઉમેરીને મિક્સ થઇ ગયા બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી અને ને ઉત્તમ ના ખીરા જેવું ખીરું તૈયાર કરવાનું અને પછી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરવાનું
- 3
મીઠું ભેળવ્યા બાદ તેમાં ચપટી સોડા ઉમેરવાના અને પછી તે બધાને સરખું મિક્ષ કરી લેવાનું ત્યારબાદ તે આપણે ખીરુ બનાવ્યું તો બે કલાક માટે ઢાંકી અને રાખી દેવાનું ત્યારબાદ આપણા ઉત્તપમ ની ઉપર ડુંગળી ટામેટા લીલા મરચાં નાખીએ તેથી તે ત્રણે વસ્તુ ને ઝીણી ઝીણી સમારી લેવા ની અને લસણની ચટણી ને ઢીલી કરી લેવાની
- 4
આ બધું થઈ ગયા બાદ આપણે એક નાનકડી વાટકી લેવાનિ ત્યારબાદ તેમાં થોડું તેલ અને થોડું પાણી નાખી અને તેમાં એક કપડું રાખવાનું જેનાથી આપણે જે ઉત્તમ બનાવવા ની પેન હોય તેને ઉત્તમ નાખ્યા પહેલા સાફ કરવાની એક નોનસ્ટીક પેન લેવાની પછી તેને આપણે જ બનાવ્યું હતું તેનાથી સાફ કરવાનું
- 5
પેન સાફ થઈ જાય પછી તેમાં આપણે બનાવેલું ખીરું વાટકીની મદદથી નાખી અને આખી પેનમાં સ્પ્રેડ કરી દેવાનું ત્યારબાદ તેની ઉપર લસણની ચટણી લગાવી દેવાની
- 6
ત્યારબાદ તેની ઉપર ડુંગળી ટામેટાં અને લીલા મરચાને ઝીણા સમારી હતા તે નાખી દો ત્યારબાદ તે બધાને તવિથા ની મદદથી દબાવી દો ત્યારબાદ તેની ચારે બાજુ એક ચમચી જેટલું તેલ નાખી દો
- 7
તેલ નાખ્યા બાદ તેને બે મિનિટ થવા દો અને પછી તેને તવીથા ની મદદથી પલટી દો અને પછી તેને બે મિનિટ માટે થવા દો તૈયાર છે આપણા આ સ્વાદિષ્ટ રવાના સ્પાઈસી ઉત્તપમ આ ઉત્તપમ નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ગ્રીન ઓનીયન ઉત્તપમ(Green onion Uttapam recipe in Gujarati)
#GA4 #week11#ગ્રીન_onionપોસ્ટ - 15 શિયાળા ની મોસમ પૂરબહારમાં ખીલી છે...અત્યારે માર્કેટમાં લીલી ડુંગળી ભરપૂર આવી રહી છે...સલાડમાં...શાક માં....પુલાવ માં દરેક રીતે વપરાતી હોય છે પરંતુ મેં ઉત્તપમ બનાવવામાં વાપરીને તેનો સ્વાદ અને ફ્લેવર આપીને ડીનર બનાવ્યું છે....અને સાંભાર તેમજ ચટણી સાથે સર્વ કર્યું છે.... Sudha Banjara Vasani -
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છેઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો. Smitaben R dave -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથની વાનગી અને ઉત્તપમ ન બનાવીએ એ કેમ બને.રેસ્ટોરન્ટમાં/હોટલમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ હવે તો ગુજરાતીઓનું પણ પ્રિય સ્ટ્રીટફૂડ હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બાળપણથી ફેવરીટ છે ઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,મોરૈયાના, ઘઉના,બ્રેડના વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે બનાવી શકો. Smitaben R dave -
-
-
-
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સી 6 ઉત્તપમ (C6 Uttapam Recipe In Gujarati)
#GA4#WEEK17#COOKPADGUJRATI#CookpadIndia#cheeseC6 Uttapam (Jain) C લેટર થી શરૂ થતા છ સામગ્રી સાથે મે આ ઉત્તપમ તૈયાર કરેલ છે. જેમાં ચીઝ ચીલી કોકોનટ કેબેજ કુરિયર કેપ્સીકમ નો ઉપયોગ કરે છે. હા સામગ્રી ઘરમાં પહેલેથી જ મળી રહે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
-
મિક્સ વેજ. રવા ઉત્તપમ ( mix veg. Rava uttapam recipe in gujarati
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ 3 Parul Patel -
-
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
ચિલી ગાર્લિક ઈન્સ્ટન્ટ રવા ઢોસા(chili garlic instant rava dosa in gujarati recipe)
#goldenapron3Week21# સ્નેક્સરવો ખાવામાં ખૂબ જ હળવો તેમજ પાચનમાં પણ ઝડપથી પાચન થઈ જાય છે તેથી તમે તેની કોઈ પણ આઈટમ બનાવી ને snakes માં લઈ શકો છો મેં અહીં રવાના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવ્યા છે તે ફક્ત ૫ થી ૭ મિનિટમાં બની જાય છે તેના નાના-મોટા સૌને પસંદ પડશે તમે આમાં તમારી ઈચ્છા અનુસાર વેજીટેબલ પણ એડ કરી શકો છો parita ganatra -
-
રવામસાલા ઉત્તપમ (Rava Masala Uttpam Recipe in Gujarati)
#GA4#week1#Uttapumરવા માંથી ઉપમા કે શીરો બનવા માં આવે છે. મેં અહીં રવા માંથી ઉત્તપમ બનવ્યા છે જે સરળતા થી અને જલ્દી થી બની જાય છે. તમારે ઇનસ્ટન્ટ કંઈક તિયાર કરવું હોય તો બનવી શક્ય છે. તેને સાવરે નાશ્તા માં કે રાત્રે ડિનર માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
-
રવાના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
રવાના ઉત્તપા ખૂબ જ ઝડપથી બનતી વાનગી છે અને નાસ્તામાં ખૂબ જ મજા આવે છે ખાવાની Sonal Doshi -
-
ઉત્તપમ પીઝા રેસીપી (Uttapam Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ ઉત્તપમ પીઝા રેસીપી#UttapamPizza Ami Desai -
-
રવાના ઇન્સ્ટન્ટ મેંદુ વડા(rava instant meduvada recipe in gujarati)
#માઇઇબુક sts 18 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને રવાના ઇન્સ્ટન્ટ મેંદરડા બનાવતા શીખડાવો જેમાં નથી કોઈ દાળ પલાળવાની કે નથી કાંઈ પીસવાની મન થાય ત્યારે આ મેંદુ વડા ઇન્સ્ટન્ટ બની જાય છે. Nipa Parin Mehta -
-
પીઝા ઉત્તપમ(Pizza Uttapam Recipe In Gujarati)
#GA4#WEEK1#uttapamપીત્ઝા બધા ને બહુ ભાવે... પણ હેલ્થ માટે વિચારી ને મેં ઉત્પમ માં બનાવા નો વિચાર આવ્યો અને બહુ સરસ બન્યા Soni Jalz Utsav Bhatt -
ટિપ્પણીઓ