રાંધવાની સૂચનાઓ
- 1
બધા કઠોળ ને ધોઈ આખી રાત પલાળી રાખો. ત્યારબાદ મીઠું અને હળદર નાખી બાફી લેવા
- 2
આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવવી. તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નાખી આદુ લસણ મરચા ની પેસ્ટ નાખવું. મીઠો લીમડો નાખવો. થોડી વાર શેકી ને તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવી. લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.
- 3
ટામેટાં ને ઝીણા ચોપ કરી નાખવા. ત્યારબાદ હળદર ધાણાજીરૂ લાલ મરચું ગરમ મસાલો નાખવો. થોડી વાર શેકવું. હવે તેમાં મિસળ મસાલો નાખી શેકવું. ત્યારબાદ તેમાં બાફેલા કઠોળ નાખી થોડી વાર ઉકાળવું.
- 4
સર્વિંગ બાઉલમાં તૈયાર મિસળ લઇ ઉપરથી તરી,, નમકીન, ઝીણી સેવ વગેરે ઉમેરી તેને પાઉં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઝન ઝણીત મિસળ પાવ(Zanzanit Misal Pav recipe in Gujarati) (Jain)
#MAR#zanzanit#spicy#street_food#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
મિસળ પાવ જૈન (Misal Pav Jain Recipe In Gujarati)
આ આમતો મહારાષ્ટ્રીયન ડીશ છે પણ ગુજરાત માં અને અન્ય જગ્યા એ પણ તે ખવાય છે.કોઈ એકલા મઠ નું બનાવે તો કોઈ વટાણા મિક્સ કરી બનાવેમે અહીં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર છે. Nisha Shah -
-
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મિસળ પાઉં(misal pav recipe in Gujarati)
#સુપર સેફ૪#દાલ અને રાઈસ ની વાનગીઓ#આ રેસિપી મેં પહેલી વાર બનાવી છે કુક પેડ ની થીમ માટે બનાવી છે થેન્ક્યુ કુક પેડ મારા ઘરના ને એક ટેસ્ટી રેસીપી ખાવા મળી અને મને એક નવી રેસીપી શીખવા મળે મારા ઘરમાં આ બધાને બહુ જ પસંદ આવી તો આપ સૌને પણ પસંદ આવશે થેન્ક્યુ Kalpana Mavani -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#MAH#maharashrian#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર નi ફેમસ ફૂડ છે.જેમા ફણગાવેલામઠ અનેમગ ને ગ્રેવી મા રસાવાળા બનાવી કાંદા અને ચવાણું કે સેવ ઉપરથી ગાર્નિશ કરીને પાવ સાથે સર્વ કરવામાં આવે છે. એક્દમ ટેસ્ટી, ટેગી અને ફુલ ડીનર પ્લેટ. Parul Patel -
-
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#RB15#MFF#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
#trendઅહીં મેં મિક્સ કઠોળ મિસળ પાવ બનાવી છે.મિસળ હેલ્થ માટે બવું જ સારું છે.તેને પાવ સાથે ખાઈ શકાય છે. Bijal Parekh -
મિસળ પાવ(misal pav recipe in Gujarati)
#સૂપરશેફ3#week3#monsoonspecial#misal pavહેલો ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ મિસળ પાવ જે ઘરે ખુબ જ આસાની થી બની જાય છે વરસતા વરસાદમાં આવી તીખી ડિશ મળી જાય તો પછી રાહ શું જોવાની ચાલો બનાવવાની રીત જોઈએ.. Mayuri Unadkat -
-
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
મિસળ પાવ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે વડોદરામાં પણ તે ખૂબ પ્રખ્યાત છે બંને જગ્યાએ મિસળ માં કઠોળ સાથે એક તરી આપવામાં આવે છે.. જેમાં તેલ ની અંદર લસણની ચટણી અને મરચું અને મસાલા નો વઘાર કરી પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકાળી અને આ વઘાર કઠોળમાં ઉપરથી ઉમેરવામાં આવે છે. અહીં મેં કુકરમાં જ વઘાર કરી વધારે પાણી ઉમેરી તરી અલગ કાઢી લીધેલી છે ..તરી નો અલગ વઘાર કર્યો નથી. Hetal Chirag Buch -
જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#street_food#spicy#મહારાષ્ટ્રિયનમે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ... Keshma Raichura -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#POST16#COOKPADGUJARATI#DAL#KATHIYAVADI#Gujarati#ADADDAL Jalpa Tajapara -
મિસળ પાવ (Misal paw recipy in gujrati)
#RC3#Red Recipy#cookpad_guj મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. મહારાષ્ટ્ર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સવારે લોકો નાસ્તા માં પણ ખાવાનું પસંદ કરે છે. મિસળ ને પાઉં સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્પાઈસી વાનગી છે. કોલ્હાપુર નું મિસળ પાઉં ખુબ જ પ્રખ્યાત છે....એવું ફરસાણ જેને ચેવડા ... ડુંગળી...લીંબુ સાથે પીરસી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે . Twinkal Kalpesh Kabrawala -
પુણેરી મિસળ પાઉં (Puneri Misal Pav Recipe In Gujarati)
#PG#Cooksnapઆ રેસિપી મેં આપણા કુટુંબના ઓથર શ્રી વૈશાલી ઠાકરે ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ વૈશાલીબેન રેસીપી સરસ શેર કરવા બદલ Rita Gajjar -
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
મસાલા પાવ ( Masala pav Recipe in Gujarati
#EB#week8#masalapav#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
કોલ્હાપૂરી મિસળ પાવ(Misal pav recipe in Gujarati)
#trend મિસળ પાવ એટલે મહારાષ્ટ્રની સૌથી ફેમસ વાનગી , મહારાષ્ટ્રમા આ મિસળના પણ અલગ-અલગ પ્રકાર હોય છે જેમ કે ઝનઝની તરી વાળી પુણેરી મિસળ , કોલ્હાપૂરી મિસળ વગેરે જે ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ હોય અને હેલ્દી હોય કારણકે આમા મઠ જેવા કઠોળ હોય છે. Nikita Sane -
મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
#મોમ આ વાનગી મને અને મારી મમ્મીને ખુબજ ભાવે છે.❤મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, ડુંગળી અને ગ્રીન ચટણી ઉમેરીને મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Komal Khatwani -
-
કોલ્હાપુરી મિસળ પાવ(Kolhapuri misal pav recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૫મહારાષ્ટ્ર ની આ પ્રખ્યાત ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ આ ડિશ ને ઝટકા મિસળ અથવા ઝણઝણીત મિસળ પણ કેહવામાં આવે છે કેમ કે આ મિસળ ખૂબ જ તીખુ તમતમતું હોઈ છે. મિસળ ને પાવ, ડુંગળી અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. આ ડિશ લોકો નાસ્તા માં ખાવાનું પસંદ કરે છે. Shraddha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477675
ટિપ્પણીઓ