સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Prita Parmar
Prita Parmar @cook_37412717

#ap

શેર કરો

ઘટકો

15 મીનીટ
2વયકતી
  1. 1 કપસાબુદાણા
  2. 4 ચમચીશીંગદાણા નો ભૂકો
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 2 ચમચીતેલ
  5. 1 નંગબટાકુ
  6. 10પાન મીઠા લીમડાના
  7. 1 ચમચીમરચુ લીલુ
  8. 1 ચમચીઆખા શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણા ને 5 કલાક પલાળી રાખવા પછી એક કડાય મા તેલ ગરમ મુકવુ પછી તેમા લીલા મરચુ, બટેકુ લીમડા ના પાન, શીંગદાણા ને નાખવા.

  2. 2

    હવે બટેકા ચડી જાય એટલે તેમા સાબુદાણા નાખવા ને સ્વાદ પ્રમાણે મીઠું અને શીંગદાણા નો ભુકો નાખવો.

  3. 3

    બરાબર મિક્ષ કરવું. તો તૈયાર છે સાબુદાણા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prita Parmar
Prita Parmar @cook_37412717
પર

ટિપ્પણીઓ

Similar Recipes