દૂધ કેરી (Doodh Keri Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

દૂધ કેરી (Doodh Keri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1 લિટરદૂધ
  2. 4 નંગ પાક્કી હાફુસ કેરી
  3. 1 ચમચીએલઈચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    દૂધ ઉકાળી ને 3/4 જેટલું રહે ત્યાં સુધી ઉકાળો. દૂધ ઉકાળી જઈ એટલે ઠંડું થવા દો.

  2. 2

    કેરી છલ કાઢી જિના પીસ કરી લો.

  3. 3

    ઉકાળેલા દૂધ મા કેરી ના પીસ અને એલઈચી પાઉડર નાખી દો.

  4. 4

    2 કલાક ફ્રીઝર મા ઠંડી કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes