સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ સાબુદાણા
  2. 2મીડિયમ સાઈઝ ના બટેેેટા બાફીને સમારેલ
  3. 1/4 કપઅધકચરા વાટેલ શીંગદાણા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/4 ટી સ્પૂનજીરુ
  6. 4-5 નંગમીઠો લીમડો
  7. 1/2 ટેબલ સ્પૂનધાણાજીરુ
  8. 1/2 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  9. 1 નંગલીલુ મરચુ ઝીણુ સમારેલ
  10. 1 ટેબલ સ્પૂનખાંડ
  11. 1 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  12. 1 ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સાબુદાણા ડુબે એટલુ પાણી ઉમેરી સાબુદાણા ને બે કલાક માટે પલાળી દો.

  2. 2

    કઢાઈ મા 2 ટેબલ સ્પૂન તેલ લઈ જીરુ,લીમડો,મરચા નાખી સાબુદાણા,બટાકા,શીંગદાણા ઉમેરી બધા મસાલા, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરો.

  3. 3

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes