સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi)

Ruta Majithiya @Ruta_2886
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને બે-ત્રણવાર ધોઈ તેમાં ડુબે એટલું જ પાણી નાખવું જો ખીચડ્ડી બપોરે કરવાની હોય તો સાબુદાણા આગલી રાત્રે પલાળવા અને રાત્રે કરવી હોય તો બપોરે પલાળવા બટાકા ઝીણા સમારવા
- 2
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં આખું જીરું મીઠા લીમડાના પાન અને આદુ મરચાની પેસ્ટ નાખવી બધું મિક્સ કરી ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા બટેટા એડ કરવા સીંધવ મીઠું નાખીને ચઢવા દેવું
- 3
બટેટા ચડી ગયા બાદ તેમાં પલાળેલા સાબુદાણા નાખવા ત્યારબાદ તેમાં અધકચરા શેકીને ક્રશ કરેલા સિંગ દાણા નાખવા હવે બધો મસાલો કરો સીંધવ મીઠું,ખાંડ, લીંબુ બધુ એડ કરી બરાબર મિક્સ કરવું
- 4
તો તૈયાર છે સાબુદાણાની ખીચડી
- 5
કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન સાબુદાણા ની ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં આજ ધનીયા ફુદીના સ્વાદ ની સાબુદાણા ની ખીચડી બનાવિ ટેસ્ટી લાગે છે Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#JSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
-
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#Farali Khichdi Saroj Shah -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12587472
ટિપ્પણીઓ