બંધ તપેલીનું શાક

જે લોકો સુરતના છે એ લોકો આ heading જોઈને જ સમજી ગયા હશે કે આ શેનુ શાક છે. 😊 ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ શાક રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે.
બંધ તપેલીનું શાક
જે લોકો સુરતના છે એ લોકો આ heading જોઈને જ સમજી ગયા હશે કે આ શેનુ શાક છે. 😊 ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ શાક રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળને ગરમ પાણીમાં ૪-૫ કલાક માટે પલાળી રાખો. હવે બધું પાણી નિતારી તેમાં લીલું મરચું અને લસણ ઉમેરી તેને અધકચરી ક્રશ કરી લો.
- 2
હવે તેમાં સમારેલ ડુંગળી, સૂકા મસાલા, મીઠું, કોથમીર અને સાજીના ફૂલ ઉમેરી તેને હાથેથી ૫ મિનિટ ફીણી લેવું. હવે તેલ ગરમ મૂકી તેના નાના નાના વડા કરી તળી લેવા.
- 3
- 4
હવે શાક માટે ડુંગળી, ટામેટાં, મરચાંની ગ્રેવી કરી લેવી. હવે એક પેનમાં તેલ લઈ તેમાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર ઉમેરો. હવે તેમાં જીરું, હિંગ નો વઘાર કરી લસણની પેસ્ટ સાંતળો. પછી તેમાં કસૂરી મેથી ઉમેરી સાંતળો હવે તેમાં ડુંગળી, ટામેટાંની ગ્રેવી ઉમેરી સાંતળો.
- 5
- 6
ત્યારબાદ તેમાં બાકીના સૂકા મસાલા, મીઠું, ઉમેરી, તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ગરમ પાણી ઉમેરી ઉકાળો.
- 7
- 8
હવે તેમાં તૈયાર કરેલ વડામાંથી ૩-૪ ને એકદમ ભૂકો કરી અને બાકીના વડા એમજ ગ્રેવીમાં ઉમેરી તેને ૫-૭ મિનિટ માટે ઉકાળો. પછી તેને ઉપરથી ગરમ મસાલો, કોથમીરથી સજાવી સર્વ કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4પાલક પત્તા ચાટ એ લગ્ન પ્રસંગમાં જોવા મળતી વાનગી છે. આ ચાટ ખાવામાં એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર હોય છે. આ ચાટ બનાવવામાં એકદમ સરળ છે. Vaishakhi Vyas -
-
ટામેટાં બટાકાનું શાક અને ભાખરી
#RB10Comfort food એટલે કે જેને ખાઈને આપણને સંતોષ થાય એવું ભોજન. મારું એકદમ favorite ટામેટાં બટાકાનું શાક જે મારા mummy એકદમ ટેસ્ટી બનાવે છે. Vaishakhi Vyas -
દૂધી નું શાક (Dudhi Shaak Recipe in Gujarati)
#AM3આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે અને રોટલી અને ભાત સાથે તો ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે કંઇપણ શાક ન હોય અને ફટાફટ કંઈ શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. લગભગ દરેક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ ઢોકળીનું શાક જોવા મળે જ છે. Vaishakhi Vyas -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક ખુબજ ટેસ્ટી અને નાવીન્ય સભર બને છે.અને એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. varsha dave -
મોમ્બાસા મિક્સ (Mombasa Mix Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#dinnerrecipeમોમ્બાસા મિક્સ એ મોમ્બાસા નું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટી હોય છે. દરેક ઘરમાં મોમ્બાસા મિક્સ બનાવવાની રીત અલગ હોય છે. Vaishakhi Vyas -
મક્કે કી રોટી ઔર મટર-ટમાટર કી સબ્જી
મક્કે કી રોટી એ પંજાબમાં ગોળ સાથે ખાવામાં આવે છે અને ટેસ્ટી લાગે છે. મેં એને રોજબરોજના પંજાબી રસોડામાં બનતા મટર અને ટામેટા ના શાક સાથે સર્વ કરી છે. Bijal Thaker -
પુટટુ કરી (Puttu Curry Recipe In Gujarati)
#ST પુટટુ એ કેરળ ની પ્રખ્યાત વાનગી છે ચણા કરી ( શાક ) કેળું અને ચોખા ના પાપડ સાથે સવાર ના નાસ્તા માં ખવાય છેઆ વાનગી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે Bhavna C. Desai -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#coopadgujarati#cookpadઆપડે અળવીના પાનના પાત્રા તો બનાવીએ જ છે પણ તમે ક્યારેય પાલકના પાનના પાત્રા બનાવ્યા છે?? અળવીના પાનની જેમ પાલકના પાત્રા પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આ રેસિપીમા મે પાત્રાને વાળવાની ઝંઝટ વગર એકદમ સહેલાઈથી બની જાય એ રીતે બનાવ્યા છે. Vaishakhi Vyas -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક શિયાળામાં ખાવાની ખૂબજ મજા આવે છે. જો ઊંધિયું બનાવવાની માથાકૂટ ના કરવી હોય તો ઓછી સામગ્રીમાં બનતું આ એકદમ સ્વાદિષ્ટ શાક છે. Vaishakhi Vyas -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
છાસ ગઠીયા નું શાક(gathiya nu saak recipe inngujarati)
#વેસ્ટ.આ ગુજરાતી શાક છે ,ગુજરાત માં બનાવવામાં આવે છે,મારા હસબન્ડ ને બહુ ભાવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
લીલી તુવેર અને રવૈયાનુ શાક (Lili tuver ravaiya nu shak (recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળામાં કાઠીયાવાડ સાઈડ બનતું આ શાક એકદમ ચટાકેદાર અને સ્વાદમાં મીઠું લાગે છે તે રોટલા ભાખરી ખીચડી વગેરે સાથે સરસ લાગે છે અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
કોર્ન કેપ્સીકમ નું શાક (Corn Capsicum Shak Recipe In Gujarati)
આ શાક એકદમ ફટાફટ તૈયાર થતું અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
કાજુ ગાંઠીયા નું શાક
#CB8#week8#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu#VandanasFoodClub#kaju_gathiya આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
-
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
ગુજરાતી લોકો નું પ્રખ્યાત ટિંડોળા નું બારે માસ મળતું શાક, તે કોરું તેલ માં ચડવેલું હોઈ છે રોટલી સાથે અને ભાત માં સરસ લાગે છે Bina Talati -
બટાકા ની કતરી નું શાક (Bataka Katri Shak Recipe In Gujarati)
#AM3#cookpadgujarati#cookpadindiaઆ ગુજરાતી લોકો નું મનપસંદ શાક છે. આ શાક બધા જ ને ભાવે તેવું છે એટલે કે આ બટાકા નું હોય છે અને એમાં વડી પાછુ બટાકા ના પતીકા એટલે બાળકો ને વેફર જેવું લાગે એટલે બહુ જ ભાવે. આ શાક બહુ જ સહેલાઇ થી અને જલ્દી બની જાય છે કોઈ મહેમાન આવે અચાનક તો આ શાક જલ્દી થી બની જાય અને બધા ને ખુબ જ ટેસ્ટી લાગે એવુ શાક બંને છે તો તમે પણ જરૂર થી બનાવી ને ટ્રાય કરજો 👍😊 Sweetu Gudhka -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
તાવો (ચાપડી -શાક)
#cookingcompany#પ્રેસેંટેશન આ રાજકોટ ની પ્રખ્યાત ડીસ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Namrata Kamdar -
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ (9)