કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)

#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે.
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળી બનાવવા માટે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હીંગ નાખી પાણી નાખો. પછી તેમાં બધા મસાલા નાખી ઉકાળવું.
- 2
પાણી ઉકળે એટલે તેમાં ચણાનો લોટ નાખી મિક્સ કરો. પછી તેને બે મિનિટ રહેવા દો. પછી તેને એક પ્લેટમાં કાઢી લો.
- 3
પછી ઢોકળી ને ઠંડી થવા દો. ઠંડી કરી પછી તેના નાના ટુકડા કરવા.
- 4
શાક બનાવવા માટે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, અને હીંગ નાખી લસણની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો. પછી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો.
- 5
પછી તેમાં છાશ નાખી ૧૦ મીનીટ માટે તેલ છુટું પડે ત્યાં સુધી ઉકાળો.
- 6
પછી તેમાં ઢોકળી નાખી પાંચ મિનિટ રહેવા દો.પછી તેમાં ધાણા ભાજી નાખી મિક્સ કરો. તો તૈયાર છે કાઠીયાવાડી ઢોકળી નું શાક. તેને રોટલા,રોટલી, કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે કંઇપણ શાક ન હોય અને ફટાફટ કંઈ શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. લગભગ દરેક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ ઢોકળીનું શાક જોવા મળે જ છે. Vaishakhi Vyas -
કાઠિયાવાડી ઢોકળી નું શાક
#Friday#Recipe૩જ્યારે કોઈ ઘર માં શાક ના હોય ત્યારે આ વાનગી જલ્દી થી બની જઈ છે. nikita rupareliya -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#ff3પયુઁષણ પર્વ એટલે વરસ દરમ્યાન લાગેલા પાપોની માફી માંગવાનો પર્વ (તહેવાર).આ દિવસોમાં જૈનો ને લીલા શાકભાજી કંદમૂળ વગેરે ખવાય નહી તો શાક શેના બનાવવા એ સવાલ થાય તો કઠોળ બનાવાય મેથી પાપડ નું શાક સેવ ટામેટા નું શાક ગાંઠિયા નું શાક ઢોકળીનું શાક વગેરે...આજે કસુરી મેથી અને ચણા ના લોટ નું ઢોકળીનું શાક ની રીત મુકુ છુ જે ખુબ જ સરસ લાગે છે ઢોકળાની રીત પહેલા મુકેલી છે.Apeksha Shah(Jain Recipes)
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Bhavisha Manvar -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આ રેસિપી પણ મારા માટે ખાસ છે કેમકે એ પણ હું મારી મમ્મી પાસેથી શીખી છું તો અહીં મેં એક ટ્રેડિશનલ રેસિપી જે મારા મમ્મીના હાથની મને ભાવે છે તે રજુ કરી છે ખરેખર ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#MA Nidhi Jay Vinda -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
-
-
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MRCજ્યારે ચોમાસાની સિઝનમાં જરૂરિયાત મુજબના મનપસંદ શાકભાજી ન મળે કે ઘરમાં શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે આ મસાલેદાર અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢોકળીનુ શાક ખુબ જ સરસ અને ઝડપથી બની જતી વાનગી છે.આ રેસીપી ચણાનો લોટ,, ડુંગળી લસણ ટમેટાની ગ્રેવી સાથે રાંધવામાં આવે છે. છાશમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક વધારાનો સ્વાદ ઉમેરે છે અને પરિવારના દરેકને તે ગમે છે. Riddhi Dholakia -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
-
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani -
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)