બટાકા ની કતરી નું શાક (Bataka Katri Shak Recipe In Gujarati)

#AM3
#cookpadgujarati
#cookpadindia
આ ગુજરાતી લોકો નું મનપસંદ શાક છે. આ શાક બધા જ ને ભાવે તેવું છે એટલે કે આ બટાકા નું હોય છે અને એમાં વડી પાછુ બટાકા ના પતીકા એટલે બાળકો ને વેફર જેવું લાગે એટલે બહુ જ ભાવે. આ શાક બહુ જ સહેલાઇ થી અને જલ્દી બની જાય છે કોઈ મહેમાન આવે અચાનક તો આ શાક જલ્દી થી બની જાય અને બધા ને ખુબ જ ટેસ્ટી લાગે એવુ શાક બંને છે તો તમે પણ જરૂર થી બનાવી ને ટ્રાય કરજો 👍😊
બટાકા ની કતરી નું શાક (Bataka Katri Shak Recipe In Gujarati)
#AM3
#cookpadgujarati
#cookpadindia
આ ગુજરાતી લોકો નું મનપસંદ શાક છે. આ શાક બધા જ ને ભાવે તેવું છે એટલે કે આ બટાકા નું હોય છે અને એમાં વડી પાછુ બટાકા ના પતીકા એટલે બાળકો ને વેફર જેવું લાગે એટલે બહુ જ ભાવે. આ શાક બહુ જ સહેલાઇ થી અને જલ્દી બની જાય છે કોઈ મહેમાન આવે અચાનક તો આ શાક જલ્દી થી બની જાય અને બધા ને ખુબ જ ટેસ્ટી લાગે એવુ શાક બંને છે તો તમે પણ જરૂર થી બનાવી ને ટ્રાય કરજો 👍😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટી ને ધોઈ લઇ ને તેની છાલ ઉતારી લેવી.
- 2
હવે બટેટી ને પતરી ની ખમણી માં પતીકા કરી લેવા.
- 3
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ અને જીરું એડ કરવું. હવે રાઈ જીરું કકળી જાય એટલે હિંગ એડ કરવી.
- 4
હવે તેમાં બટેટી ની પતરી એડ કરવી પછી તેમાં મીઠું સ્વાદ મુજબ એડ કરવું અને ઢાંકણ ઢાંકી ને કૂક થવા દેવું.(ઢાંકણ વારુ પેન ના હોય તો કડાઈ માં મુકો તો એક થાળી માં થોડું પાણી નાખી ને ઢાંકવું જેથી બટેટીની પતરી જલ્દી કૂક થાય જાશે અને બરી ના જાય)
- 5
થોડી અધકચરી કૂક થાય એટલે તેમાં બધા મસાલા એડ કરવા.
- 6
હવે આ બધું સરખું મિક્ષ કરી લેવું.તો તૈયાર છે બટેટી ની કતરી નું શાક😋
- 7
હવે તેને ગરમ ગરમ સર્વ કરો. 😋😋
- 8
Similar Recipes
-
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
બધાને ભાવે, સાદી રીતે અને ઝડપી બની જાય તેવું...બટાકા નું શાક.... Rashmi Pomal -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7મોટે ભાગે કાંદા બટાકા નું શાક બધા રસા વાળું બનાવતા હોય છે પણ મારી ઘરે હું મસાલા માં સંભાર નો મસાલો નાખું છું એટલે એના થી શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Arpita Shah -
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
બટાકા ની ચીપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindiaબટાકા બધા ને પ્રિય હોય છે અને અમારા ઘરે આ શાક બનતું હોય છે જે ઝટપટ બની પણ જાય છે. Alpa Pandya -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
દીવાળી માં સ્વીટ ખાઈ ને મોઢુ મોરવાઇ ગયું છે?તો બનાવો કરેલા નું શાક મારી સ્ટાઇલ થી..એકદમ ઓછા મસાલા અને સ્વાદ માં થોડું કડવું કરેલા બટાકા નું શાક જરૂરથી ભાવશે..😀👍🏻 Sangita Vyas -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Bataka Gajar Shak Recipe In Gujarati)
કઢી ખીચડી સાથે કોબી બટાકા અને ગાજર નું થોડું તીખુ તમતમતું શાક બનાવ્યું. એકલી કેબેજ કોઈ ને ન ભાવે પણ જો આવી રીતે મિક્સ કરી ને શાક બનાવીએ તો નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
બટાકા ની ચિપ્સ નું શાક
#કાંદાલસણબટાકા ની ચિપ્સ કરીને કાંદા લસણ વગર મેં અહીંયા શાક બનાવ્યુ છે જે ફટાફટ બની જાય છે, અને ખૂબ જ ઓછી સામગ્રી થી બને છે, તેમજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. Disha Prashant Chavda -
ટામેટા બટાકા નુ રસાવાળુ શાક (Tomato Bataka Rasavalu Shak Recipe In Gujarati)
ટામેટા બટાકા નું રસાવાળુ શાક ખુબ સરસ લાગે છે. ઘરમાં બીજા શાક ન હોય તો બટાકા અને ટામેટા તો હોય જ તેથી બનાવવામાં સરળ રહે છે. Jayshree Doshi -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
બટેટી નું રસા વાળુ શાક (Baby Potato Rasa Valu Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegબધા લીલા શાકભાજી અલગ અલગ સીઝન માં આવતા હોય છે પણ બટાકા તો બારેમાસ હો ..ક્યારેક કોઈ શાક ન હોય તો આ રીતે બટેટી નું રસ વાળુ શાક બનાવી જુઓ ... Keshma Raichura -
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel
More Recipes
ટિપ્પણીઓ (8)