લીલી તુવેર અને રવૈયાનુ શાક (Lili tuver ravaiya nu shak (recipe in Gujarati)

#GA4
#Week13
#TUVER
#COOKPADGUJRATI
#COOKPADINDIA
શિયાળામાં કાઠીયાવાડ સાઈડ બનતું આ શાક એકદમ ચટાકેદાર અને સ્વાદમાં મીઠું લાગે છે તે રોટલા ભાખરી ખીચડી વગેરે સાથે સરસ લાગે છે અને ફટાફટ તૈયાર થઇ જાય છે.
લીલી તુવેર અને રવૈયાનુ શાક (Lili tuver ravaiya nu shak (recipe in Gujarati)
#GA4
#Week13
#TUVER
#COOKPADGUJRATI
#COOKPADINDIA
શિયાળામાં કાઠીયાવાડ સાઈડ બનતું આ શાક એકદમ ચટાકેદાર અને સ્વાદમાં મીઠું લાગે છે તે રોટલા ભાખરી ખીચડી વગેરે સાથે સરસ લાગે છે અને ફટાફટ તૈયાર થઇ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી તુવેર અને મીઠું અને હળદર નાંખી બાફી લો.
- 2
એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં હિંગ અને સમારેલા રવૈયા, હળદર ઉમેરી બે મિનીટ સાંતળો. પછી પાંચ મિનિટ ઢાંકીને સીજવા દો.
- 3
પછી તેમાં પછી તેમાં બાફેલા તુવેરના દાણા, લાલ મરચું પાઉડર, મીઠું, લીલી મેથી, ટામેટુ,ધાણા-જીરુ પાઉડર બધુ ઉમેરીને બરાબર મિક્સ કરીને પાંચથી સાત મિનિટ કુક થવા દો.
- 4
એક મિનિટ માટે ગેસ પર રાખી ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લો.
- 5
તો તૈયાર છે આપણું લીલી તુવેર અને રવૈયા નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાડી નુ લીલી તુવેર બટેટાનુ શાક(Lili tuver-bateta nu shak recipe in Gujarati)
#GA4#Week13#Tuver Kittu Patel -
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
-
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
લીલી તુવેર શાક (Green Tuver Shak Recipe in Gujarati)
#GA4#Week13શિયાળા મા લીલી તુવેર એક્દમ સરસ આવે છે. કચોરી, તોઠા, વેડમી ઘણી વસ્તુ બનાવી શકાય પરંતુ આ તુવેર ના દાણા મેથી નું શાક અને બાજરી નો રોટલો એકદમ મસ્ત લાગે છે. Nisha Shah -
તુવેર રીંગણનું શાક (Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13#COOKPADINDIA#COOKPADGUJRATI#post:4Key word: Tuver सोनल जयेश सुथार -
#લીલી તુવેરના ટોઠા(Lili tuvar na totha recipe in Gujarati)
#GA4#Week13#tuver( લીલી તુવેર) Kalika Raval -
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
-
-
તુવેર રીંગણનું શાક(Tuver Ringna recipe in Gujarati)
#GA4 #Week13 #Tuver શિયાળાની ઋતુ છે ઘણા બધા શાકભાજી આવે છે અને બનાવવામાં પણ ઘણી વેરાયટીઓ હોય છે તો ચાલો આજે બનાવીએ તુવેર રીંગણનું શાક Khushbu Japankumar Vyas -
તુવેર ટોઠા(Tuver Thotha Recipe in Gujarati)
#GA4#Week13#Tuverતુવેર ટોઠા એ ઉત્તર ગુજરાત ના પટેલ સમાજ ની ખૂબજ ફેમસ વાનગી છે. અને દરેક ના ઘરમાં શિયાળામાં તો બનતી જ હોય છે. payal Prajapati patel -
લીલી ડુંગળીનું શાક(Lili dungri nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onionઆજે આ શાક મેં ઓરીજનલ ગામઠી સ્ટાઈલ માં ચૂલા ઉપર બનાવ્યું છે.ચૂલાના ભૂન્ગાર થી આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.😋 Shilpa Kikani 1 -
-
-
"લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati)
#GA4#Week13#Tuver#લીલી તુવેર નો ઓળો"લીલી તુવેર નો ઓળો " એ મારી ઇનોવેટીવ રેસિપી છે જે હું લીલી તુવેર ની સીઝન માં બનાવું છું અને આ ઓળો સ્વાદ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરના સભ્યો ને લીલી તુવેર નો ઓળો ખૂબજ ભાવે છે અને આ તુવેર ના ઓળો ને તમે પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાયની ખૂબજ મજા આવે છે.. Dhara Kiran Joshi -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરલીલી ડુંગળી સેવ નું શાક ફટાફટ તૈયાર...આ શાક આમારા કાઠીયાવાડ માં સાંજે વાળુ માં બનતું હોય છે.. Sunita Vaghela -
તુવેર મુઠીયાનું શાક(Tuver muthiya nu shak recipe in Gujarati)
#GA4#Week13tuvermuthinushak Reshma Bhatt -
-
-
લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#FFC3#Week3લીલી ડુંગળી અને સેવ નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..અને દરેક ઘરમાં સાંજે રસોઈ માં શું બનાવવું એ સમસ્યા હોય છે.. ત્યારે આ શાક ફટાફટ તૈયાર થઇ જાય છે. Sunita Vaghela -
લીલી તુવેરની સ્પાઈસી ખીચડી(Lili tuver ni spicy khichdi recipe in Gujarati)
#GA4#Week13#chilli#tuver Shah Prity Shah Prity
More Recipes
ટિપ્પણીઓ (3)