બટાકા ની કાતરી (Bataka Katri Recipe In Gujarati)

Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34

બટાકા ની કાતરી (Bataka Katri Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 કિલોબટાકા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાની છાલ ઉતારી ખમણી થી તેની સ્લાઈસ કરી લેવી તૈયાર કરેલ વેફરને સારી રીતે ધોઈ લેવી પાણી ગરમ કરી તેમાં મીઠું ઉમેરી ઉકાળવું

  2. 2

    તેમાં બટાકા ની વેફર ઉમેરી અધકચરી બાફી લેવી પછી તેને તડકે સૂકવી દેવી

  3. 3

    બરાબર સુકાઈ જાય એટલે ડબ્બામાં સ્ટોર કરવી તળીને ખાવાના ઉપયોગમાં લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34
પર

ટિપ્પણીઓ

Similar Recipes