બટાકા ની કાતરી (Bataka Katri Recipe In Gujarati)

બટાકા ની કાતરી (Bataka Katri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને પાણીથી ધોઈ લો. એક મોટા તપેલામાં 1/2 પાણી ભરીને તેમાં સિંધવ અને ફટકડી નાખી ઉકાળો. ઉકળતા પાણીમાં બટાકા નાખી તેને બાફી લો.બહુ નરમ ન થાય તે રીતે બટાકા બાફવા. મધ્યમ કઠણ થાય તેવા બાફવા
- 2
બફાઈ જાય પછી તે ઠંડા પડે પછી તેને છોલી લો. મોટી છીણીથી છીણ પાડી લો. ધાબા પર તડકામાં જાડુ પ્લાસ્ટિક પાથરી ને તેના પર છીણને મૂકીને બટાકાનું છીણ પાડો.થોડું છીણ પડે પછી વેલણ થી ફેલાવી દો.જલ્દી સુકાઈ જાય તે માટે કાતરીને છૂટી કરો.
- 3
કાતરી સુકાઈ ગઈ છે.તેને ડબ્બામાં ભરી દો. જ્યારે જોઇએ ત્યારે તેને ગરમ તેલમાં તળી શકાય છે. હવે કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં બટાકાની કાતરી મૂકી ગરમ તેલમાં તળી લો. ઉપરથી કાશ્મીરી લાલ મરચું પાઉડર અને દળેલી ખાંડ નાખી હલાવો.
- 4
રેડી છે બટાકાની કાતરી.તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી તરેલા શીંગ દાણા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#Shivratri special#kukkad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
બટાકા ની સેવ (Bataka Sev Recipe In Gujarati)
હોમમેડ#આખુ વર્ષ સ્ટોર કરી શકાય જયારે પણ ખાવુ હોય ગરમ તેલ મા તળી લેવાય,લંચ,ડીનર, નાસ્તા મા સાઇડ ડીશ તરીકે પીરસી શકાય. Saroj Shah -
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
બટાકાની વેફરને એક વાર સુધી સ્ટોર કરી શકાય છે અને જ્યારે પણ આવી હોય ત્યારે તેને તેલ ગરમ કરીને તળી લો. તમે ફરાળમાં ઉપયોગ કરી શકાય છે. તને તમે ડબ્બામાં વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. Priti Shah -
ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)
#વ્રત રેસીપી#નવરાત્રી ફરાળી રેસીપી#cookpad india#cookpad Gujarati Saroj Shah -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
-
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
#KS5સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે. Arpita Shah -
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cokpad india Saroj Shah -
-
-
સરગવા,વટાણા,બટાકા નુ શાક (Sargva Vatana Bataka Shak Recipe in Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookped india#cookped gujarati Hinal Dattani -
-
દહીંવાળું બટાકા નું શાક (Dahi Valu Bataka Shak Recipe In Gujarati)
#Dahi ,Hing#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#COOKPAD GUJARATI#COOKPAD INDIA#Diwali2021 Jayshree Doshi -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ફરાળી મોરીયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ (2)