કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દહીં લઈ તેને વિસ્કર થી હલાવી ને મીઠું અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લીલું મરચું, કોથમીર, રાઈ ના કુરિયા નાખી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ સમારેલું કેળું નાખી મિક્સ કરવું.રાયતા ને થોડીવાર ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું.
- 3
તૈયાર છે કેળા નું રાઇતું. સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
કેળા કાકડી દાડમ નું રાઇતું (Banana Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
-
-
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર - 20ફટાફટ બની જાય છે અને રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
#SSR#Post6#Sptember Super 20#Cookpad#Coopadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#FDS#FriendshipDaySpecial#CookpadIndia#CookpadGujrati#DedicateToBstfrnd Komal Vasani -
-
-
કેળા નુ રાયતુ (Kela Raita Recipe in Gujarati)
#GA4#week2રાઇતું એ જમણ ની સાથે પીરસાતું હોઇ છે કે તેના વિના ચાલે પણ હોય તો જમણ નું મહત્વ વધી જાય રાઇતું અનેક પ્રકાર નું બને છે તેમાં કેળા દહીં નું રાઇતું ખુબ જ પરંપરાગત કહી શકાય GA4ના પઝલ માંથી BANANA શબ્દ લય ને આંજે આ વાનગી બનાવી છે Vidhi V Popat -
-
-
-
"દહીં કેળા રાયતું" ("dahi kela raytu" recipe in gujrati)
#goldenaprone3#week19#curdરાયતું એ જમણ ની સાથે પીરસાતું એક એવું વ્યંજન છે કે તેના વિના ચાલે પણ હોય તો જમણ નું મહત્વ વધી જાય રાયતું અનેક પ્રકાર નું બને છે તેમાં કેળા દહીં નું રાયતું ખુબ જ પરંપરાગત કહી શકાય ગોલ્ડન એપ્રોન ના પઝલ માંથી કર્ડ શબ્દ લય ને આંજે આ વાનગી બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
-
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
કેળા નું રાઇતું (Banana Raita Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#કેળા_નું_રાયતું ( Kela Nu Raitu Recipe in Gujarati ) આપણા ગુજરતમાં જ અલગ અલગ પ્રકાર ના રાયતા બનાવવામાં આવે છે. આ કેળા ના રાયતા માં કેળા ની મીઠાસ રાઇ ના કુરિયા અને એમાં આલુ ભુજીયા સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરડતાથી અને ઝડપ થી બની જતું આ રાઇતું મેઈન ડીશ સાથે સ્વાદ માં વધારો કરે છે. કેળા ના રાયતા ને મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે અથવા તો પરાઠા , પૂરી, થેપલા ને ખાખરા સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
# SSRઆ રાઇતું શીતળા સાતમ માં ખાસ બનાવવા માં આવે છે અને પેટ ને થંડક આપે છે.દહીં ને કેળાં નું કોમ્બો મસ્ત લાગે છે અને એમાં રાઈ ના કુરીયાં પડે તો એની વાત જ નિરાળી છે. Bina Samir Telivala -
કોબી નું રાઇતું(Cabbage Raita Recipe in Gujarati)
#GA4#week14#Cabbage#કોબી નું રાઇતું#cookpadindia#cookpadgujrati રાયતા બધા બનાવે છે, અલગ -અલગ ફ્લેવોર ને વેજીટેબલ ના બને છે, મેં પણ આજે કેબેજ ( કોબી )નું રાઇતું કર્યું છે, તમે પણ ટ્રાય કરજો, સરસ બન્યું છે 🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કેળા નું રાઇતું (Banana Raita Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ChooseToCook#Mahanavami Parul Patel -
કેળાનું રાઇતું (Kela nu raitu recipe in Gujarati)
રાયતા ઘણા અલગ-અલગ પ્રકારના બનાવવામાં આવે છે. કેળાના રાયતા માં કેળાની મીઠાશ, રાઈના કુરિયા અને એમાં ઉમેરવામાં આવતી સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરળતાથી અને ઝડપથી બની જતું આ રાઇતું જમવાના સ્વાદમાં ખૂબ જ ઉમેરો કરે છે. કેળાના રાયતા ને મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો ખાખરા, પરાઠા, થેપલાં વગેરે સાથે પણ પીરસી શકાય.#સાઈડ#પોસ્ટ5 spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16476095
ટિપ્પણીઓ (10)