બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Harsha Raghvani
Harsha Raghvani @harsha_35
શેર કરો

ઘટકો

  1. ૪ નંગમોટા બટાકા
  2. ૧/૨ચણાનો લોટ
  3. મસાલા માં..
  4. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ટીસ્પૂનહળદર
  6. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  7. લીંબુ નો રસ
  8. ૧ ટીસ્પૂનખાંડ
  9. ૧ ટીસ્પૂનલીલા ધાણા
  10. મીઠું પ્રમાણસર
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈ વરાળ થી બાફી લેવા. ઠંડા થાય એટલે સ્કિન ઉતારી સ્મેશ કરી બધા સૂકા મસાલા,ખાંડ,લીંબુ નો રસ,ધાણા ઉમેરી માવો તૈયાર કરી માપસર ગોળા વાળી લેવા..

  2. 2

    એક બાઉલ માં ચણા નો લોટ લઇ પાણી અને મસાલા ઉમેરી સેમી જાડું ખીરું બનાવવું

  3. 3

    પેન માં તેલ ગરમ મૂકી,બટાકા ના ગોળા ને ચણાના લોટ ના ખીરા માં બોળી ધીમી આંચે તળી લેવા.

  4. 4

    ગરમાગરમ બટાકા વડા તૈયાર છે..ચટણી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Raghvani
Harsha Raghvani @harsha_35
પર

ટિપ્પણીઓ

Similar Recipes