પપૈયાનો સંભારો(Papaya Sambharo Recipe In Gujarati)

Swati Parmar Rathod
Swati Parmar Rathod @92swati

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે લોકો માટે
  1. 1કાચુ પપૈયું
  2. થોડું પાણી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. લીંબુ નો રસ
  8. સ્વાદ મુજબ ખાંડ
  9. જરૂર મુજબ ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પપૈયાને ઝીણો અથવા પાતળી સ્લાઈસ કરો. થોડીવાર તેને પાણીમાં રાખી દો

  2. 2

    બીજી બાજુ કડાઈમાં તેલ મૂકી વઘાર કરવો

  3. 3

    તેમાં લીમડો હિંગ નાખી પછી પપૈયાનું છીણ નાખો. પછી મીઠું નાખી હલાવો. શેકાઈ જાય એટલે તેમાં જરા પાણી નાખી ડિશ ઢાંકી દો

  4. 4

    પપૈયાની છે ચડી જાય એટલે તેમાં મરચું હળદર ધાણા નો ભૂકો લીંબુ ખાંડ આ બધું ઉમેરી બરાબર હલાવો.

  5. 5

    હવે તેમાં થોડો ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો.

  6. 6

    તૈયાર છે પપૈયાનો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Parmar Rathod
પર

Similar Recipes