કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe in Gujarati)

Nita Chudasama @cook_26308716
#GA4#week23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાને ધોઈ અને ખમણી માં ખમણી લેવું પછી મરચા ને પણ ધોઈ અને ચીરા પાડી લેવા નાના ટુકડા કરી લેવા હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકો
- 2
પછી તેની અંદર રાઈ નાખો પછી તેમાં હળદર નાખો પછી તેમાં મરચાં નાખી અને પપૈયા નું ખમણ નાખો પછી તેને ચમચા વડે હલાવો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખો પછી તેને થોડીવાર પાકવા દો પછી નીચે ઉતારી તેને ગરમાગરમ ગાંઠિયા સાથે અથવા દાળ ભાત સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati.#cookpadindia Hinal Dattani -
-
-
-
-
-
કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papiya Sejal Kotecha -
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપાકા પપૈયા ની જેમ કાચું પપૈયું પણ એક ઉત્તમ ઔષધ છે. તેમાં અનેક વિટામિન રહેલા છે. વજન ઉતારવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ ઔષધ સમાન છે. Neeru Thakkar -
-
-
-
-
કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
#સાઇડ આપણે ગુજરાતીઓને ગાંઠિયા સાથે સંભારો પણ જોઈએ જ. Sonal Suva -
-
-
-
-
-
-
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
-
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
-
પપૈયાના ચણાનો લોટ વાળો સંભારો (Papaya Chana Lot Sambharo Recipe In Gujarati)
#GA4#Week23 Charulata Faldu -
પપૈયાનો કાચો સંભારો(papaya નો kacho sambharo Recipe in Gujarati)
#GA4#week23#papaya Jasminben parmar
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610983
ટિપ્પણીઓ