પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પોપયા ની છાલ કાઢી ને કટકા કરી લેવા પછી પાણી થી ધોઈ લેવુ
- 2
હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી ને પોપયા ને વધારી દેવું.
- 3
થોડી વાર પોપયા ને કુક થવા દેવું. તેમાં મીઠું અને હળદર ચપટી નાખી ને મીક્ષ કરી લેવું. થોડુ પાણી નાખી દેવું.
- 4
કુક થઈ જાય એટલે ગેસ બધ કરી દેવો. પછી ધાણાજીરું નાખી ને મીક્ષ કરી લેવું.તૈયાર છે. પોપયા નો સંભારો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
પપૈયા મા વિટામીન એ,સી અને ઈ ,ફાઇબર ,પોટેશિયમ,મેગનેશિયમ વઘારે હોય છે રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.શરદી,કફ માટે પણ ઉપયોગી છે.લેડીશ માટે તો ખુબજ પૌષ્ટીક છે.સલાડ,સંભારો ,જ્યુસ તરીકે લેવુ .#GA4 #Week23#papaya Bindi Shah -
-
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પપૈયા નો સંભારો(Papaya No Sambharo)
થોડીક જ સામગ્રી માંથી ટેસ્ટી અને નાસ્તા નો સ્વાદ બમણો કરવા માટે એક વાનગી બનાવી. પપૈયા નો સંભારો. Anupa Thakkar -
પપૈયા મરચાનો લોટવાળો સંભારો (Papaya Marcha Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23 Saloni Tanna Padia -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626901
ટિપ્પણીઓ (2)