કાંદા પૌવા(Kanda Pauva Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#breakfast Sunday ગ્રામ💐

શેર કરો

ઘટકો

15મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1વાટકો પૌવા
  2. 2ડુંગળી
  3. 1ટમેટું
  4. 1મરચું
  5. ચપટીહીંગ
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીમરચાં નો ભુકો
  8. 50 ગ્રામસેવ
  9. 2 ચમચીકોથમીર
  10. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ટામેટાં સમારી લો. પૌવા ધોઈ લો.

  2. 2

    એક કડાઈ માં તેલ મુકી હીંગ હળદર નો વધાર કરી ડુંગળી ટામેટાં વધારી લો. પછી તેમાં લીલુ મરચું ઉમેરી પૌવા વધારો.

  3. 3

    કાંદા પૌવા તૈયાર છે કોથમીર સેવ થી ગાૅનીસ કરી ચા સાથે સર્વ કરો. હેપી સનડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes