કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
#cookpad
#cookpadindia
#cookpadgujarati
પાકા પપૈયા ની જેમ કાચું પપૈયું પણ એક ઉત્તમ ઔષધ છે. તેમાં અનેક વિટામિન રહેલા છે. વજન ઉતારવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ ઔષધ સમાન છે.
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
પાકા પપૈયા ની જેમ કાચું પપૈયું પણ એક ઉત્તમ ઔષધ છે. તેમાં અનેક વિટામિન રહેલા છે. વજન ઉતારવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ ઔષધ સમાન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાને ધોઈ અને છીણી લેવું. લીલા મરચાને કટ કરી લેવા. હવે એક નાના પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, હીંગ નો વઘાર કરી તેમાં લીલા મરચાં નાખો અને સાંતળી લો. હવે તેમાં પપૈયાનું છીણ એડ કરો.હળદર અને મીઠું નાખી મિક્સ કરો અને 5 થી 6 મિનિટ સુધી ધીમા તાપે શેકો. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે કાચા પપૈયાનો સંભારો!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati.#cookpadindia Hinal Dattani -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
#સાઇડ આપણે ગુજરાતીઓને ગાંઠિયા સાથે સંભારો પણ જોઈએ જ. Sonal Suva -
-
-
-
કાચા પપૈયાં નું સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)
#GA4 #Week23 #papayu# કાચા પપૈયાં નું સલાડ પપૈયું અનેક પ્રકારે ખવાય છે.તેમાં પણ કાચું પપૈયું ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે.ડેન્ગ્યુ તાવ માં પણ ખૂબ જ આગ્રહ કરાય છે.કાચા જ ખાવાનું કહે છે ડોક્ટર મે પણ કાચા પપૈયા માં થી નાના ટુકડા કરી સલાડ કર્યું છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Anupama Mahesh -
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
-
કાચા પપૈયા નો ગળ્યો સંભારો (Raw Papaya Sweet Sambharo Recipe In Gujarati
#cookpadGujarati#cookpadindia#rawpapayasweetsambhara#Rawpapayarecipe#Sambhararecipe Krishna Dholakia -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papayaપપૈયું આયુર્વેદ ની દ્રષ્ટિએ ખૂબજ ઉપયોગી ફળ છે . Kajal Sodha -
-
કાચા પપૈયાં અને ગાજર નો સંભારો (Raw Papaya Gajar Sambharo Recipe In Gujarati)
ફાફડા,પાપડી,ગાંઠિયા,ભજીયા,પકોડા કે પછી ખિચડી સાથે પણ સરસ મેચ થાય છે, શાક ની અવેજી માં પણ આ ખાઈ શકાય છે. Sangita Vyas -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#RC1#week1 આજે મૈ પીળી વાનગી ચેલેન્જ માં કાચા પપૈયા નો સંભારો બનાવીયો છે જે ખુબ જ ટેસ્ટી લાગે છૅ Suchita Kamdar -
-
-
-
પપૈયાનો લોટવાળો સંભારો (papaya Sambharo Recipe In Gujarati)
#સાઇડગુજરાતીઓની થાળીમાં સંભારો ન હોય તો જમવાનું અધૂરું લાગે. ઘણા અલગ અલગ પ્રકારના સંભારા બનતા હોય છે કાચો સંભારો, વઘારેલો સંભારો. અહીં આપણે કાચા પપૈયાનો લોટ વાળો વઘારેલો સંભારો બનાવીશું. જે સ્વાદમા ખૂબ ટેસ્ટી બને છે. શાકની બદલે પણ લઈ શકાય. Chhatbarshweta -
કાચા પપૈયા સલાડ (Raw papaya salad Recipe in Gujarati)
મારા ત્યાં આ કચુંબર ને ખાખરા સાથે ખવાય છે.બાકી તો જો ગાંઠિયા ફાફડા કે પાપડી મળી જાય તો આ કચુંબર સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16271562
ટિપ્પણીઓ (9)