આખી ડુંગળી નું શાક (Akhi Dungri Shak Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#ATW3
The cheaf story

આખી ડુંગળી નું શાક (Akhi Dungri Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ATW3
The cheaf story

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૮ નંગકાજુ પલાળેલા
  2. ૮ નંગબદામ પલાળેલી
  3. ૧/૪ કપમગજ તરી ના બિયા
  4. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  5. ૧/૪ ચમચી હળદર
  6. ૧ ચમચીધાણાજીરું
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૬ચમચી તેલ
  9. ૧ ચમચીમલાઈ
  10. ૧૨ નંગ નાની નાની ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કાજુ બદામ ને મગજતરી ના બીયા ને ૨ કલાક પહેલાં પલાળી દો. પછી મિક્સર માં ક્રશ કરો.એક તપેલી માં ગરમ પાણી કરી દુગ્લી ને બાફી લો.

  2. 2

    એક પેન મા તેલ ગરમ કરી હિંગ ઉમેરો તેમાં ક્રશ કરેલા ડ્રાય ફ્રુટ ઉમેરો ઉપર બતાવ્યા મુજબ બધા જ મસાલા ઉમેરો.ડુંગળી ઉમેરી મલાઈ ને મિક્સ કરી.ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes