રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા અને મરચાં સાથે ચોપર માં ઝીણા ચોપ કરી લો. ડુંગળી ની છાલ કાઢી સાઈડ માં થી એક ઊભો કટ મુકી દો.
- 2
એક પ્રેશર કુકર માં તેલ ગરમ કરી તેમાં જીરું તથા હીંગ ઉમેરી સહેજ થવા દો. પછી તેમાં ચોપ કરેલા ટામેટા અને મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી ડુંગળી તથા જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ૨ વ્હીસલ કરી ગેસ બંધ કરી લો.
- 3
તૈયાર થયેલા સ્વાદિષ્ટ શાકને ગરમાગરમ સર્વ કરો.
- 4
આમાં ઈચ્છા અનુસાર ભરવા શાક નો મસાલો પણ ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચિભળા ભીંડા નું શાક
#HM આ શાક ટ્રેડિશનલ કાઠયાવાડી શાક છે .જે રોટલા સાથે ખાવા માં આવે છે. Bipin Makwana -
આખી ડુંગળી નું શાક (Baby onion sabzi recipe in Gujarati)
#વિકમીલ૧આ શાક ખાવા માં ખૂબ ટેસ્ટી બને છે ને જલ્દી બની જાય છે .આ શાક સ્પાઈસી હોય છે.આ કાઠીયાવાડી શાક છે. Vatsala Desai -
નાની ડુંગળી બટાકી નુ શાક (Small Onion Potatoes Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiનાની ડુંગળી બટાકીનુ શાક Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11752806
ટિપ્પણીઓ