રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળીને છોલી તેનો ઉપર નો ભાગ એ રીતે કાપવો જેથી ડુંગળી ખૂલે નહિ. તલ, ગાઠિયા, મગફળી ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવા. આદુ, મરચા,લસણ ની પેસ્ટ કરી લેવી. તજ, લવિંગ, મરીનો મિક્સરમાં ભૂકો કરી લેવો. ટામેટાની પ્યુરી કરવી.
- 2
હવે લોયામાં તેલ લઇ ડુંગળી તળી લેવી.તે બ્રાઉન રંગની થાય એટલે કાઢી લેવી. હવે તે જ તેલ માં આખા મસાલાનો ભૂકો નાખી આદુ, મરચા,લસણ ની પેસ્ટ સાંતળવી. પછી તેમાં ટામેટા ની પ્યુરી સાંતળી લઈ મસાલા ઉમેરવા. 2 મિનિટ હલાવવું. હવે તેમાં ગાઠિયા, મગફળી, તલ ના ભૂકા એક પછી એક ઉમેરવા. ગોળ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 3
હવે બધું મિક્સ કરી 5 મિનિટ ઢાંકી રાખવું. ગ્રેવી ઉકળે એટલે તેમાં ડુંગળી ઉમેરી તેને મિક્સ કરી લઈ મીઠું ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવવું. 5 થી 7 મિનિટ ગ્રેવી ઉકળે પછી ગેસ બંધ કરી કોથમીર વડે ગાર્નિશ કરી ગરમાગરમ શાક ને પરોઠા સાથે સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#cookpadindia#cookpadgujarati Sneha Patel -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujratiઆજે મે આખી ડુંગળી નું શાક બનાવ્યું ખુબજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરો hetal shah -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia Bindi Vora Majmudar -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
-
-
-
આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#dinner રેસિપિકથિયવદી style માં બનાવેલું આ શાક ખૂબ સરસ લાગે છે ખાવામાં. Aditi Hathi Mankad -
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 7કાઠિયાવાડી ટેસેટનું ચટાકેદાર આખી ડુંગળીનું શાક રોટલો કે ભાખરી સાથે બહું જ ભાવે.. શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7શિયાળામાં ભરેલા કાંદાનું શાક બધાને ખૂબ જ પસંદ પડે છે અને ટેસ્ટી પણ બને છે ધ દરેક લોકોએ ઘરે બનાવવું જોઈએ Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (2)