શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં ટામેટાં ને સમારી લો પછી તેમાં કાજુ, સુકા મરચા, આદું, મરચાં, મગજ તરી ના બી, આ બધું બરાબર પીસી લો,
- 2
હવે એક વાટકી માં બધા મસાલા ઉમેરી ને તેમાં ૨ ચમચી પાણી ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો, હવે એક કડાઈમાં તેલ & બટર ને ગરમ કરો પછી તેમાં હિંગ ઉમેરી ને તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરો ને તેને બરાબર ઉકળવા દો,
- 3
બરાબર ઉકળી જાય એટલે તેમાં બનાવેલો મસાલો અને મલાઈ ઉમેરી ને ફરીથી તેને ૨ મિનીટ સુધી રહેવા દો ને તેલને બટર ઉપર આવે એટલે તેમાં પનીર ઉમેરી ને મિક્ષ કરી લો,
- 4
હવે તેને ઢાંકી ને ૫ મિનીટ સુધી રહેવા દો ને પછી ઉપર થી પનીર ખમડી ને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. તો ત્યાર છે જૈન શાહી પનીર. તેને નાન, પરોઠા, રોટલી સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)
#PSR#Thechefstory#ATW3#cookpadgujrati Harsha Solanki -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#paneerangara#restaurantstyle#cookpadgujarati Mamta Pandya -
શાહી ચીલી પનીર (Shahi Chili Paneer Recipe In Gujarati)
Week3#ATW3 : શાહી ચીલી પનીર#TheChefStoryપંજાબી સબ્જી રેસીપી#PSR : શાહી ચીલી પનીરપંજાબી વાનગી નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં રેસ્ટોરેન્ટ સ્ટાઇલ શાહી ચીલી પનીર બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. Sonal Modha -
શાહી ઠંડાઇ મસાલો (Shahi Thandai Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#HR#FFC7 Shilpa khatri -
-
-
-
-
પનીર વેજ કઢાઈ (Paneer Veg Kadai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
-
-
-
મલાઈ પનીર કોરમા (Malai Paneer Korma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Indian curry recipe Amita Soni -
-
પનીર ભુરજી પંજાબી સબ્જી (Paneer Bhurji Punjabi Sabji Recipe In Gujarati)
#PSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Bhavisha Manvar -
કોર્ન કેપ્સિકમ પનીર ની સબ્જી (Corn Capsicum Paneer Sabji Recipe In Gujarati)
#ATW3#The chef story Marthak Jolly -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498474
ટિપ્પણીઓ