આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામનાની ડુંગળી
  2. સિંગદાણાને કાજુ
  3. જરૂર મુજબ હળદર
  4. 1/2 ચમચી હિંગ
  5. 1 ચમચીદળેલા ધાણા
  6. ચમચીઆખું જીરૂ
  7. 1પંજાબી ગ્રેવી
  8. જરૂર મુજબ લાલ મરચું
  9. ગરમ મસાલો જરૂર મુજબ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડુંગળીને સાફ કરીને આખી રાખો. જિસ્મ સીમના કપમાં શીંગદાણા કાજુ લસણ આદુ એક ટામેટુ બે કાંદા ઉમેરી પેસ્ટ બનાવી લો.

  2. 2
  3. 3

    એક પેનમાં તેલ મૂકી કરો અને બધા મસાલા મિક્સ કરો થોડી તેમણે પછી આખી ડુંગળી ઉમેરો.

  4. 4

    જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો અને ચડી જાય પછી ગરમાગરમ ડુંગળીનું શાક સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes