વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પીઝા નાં રોટલા રેડી
  2. 2 નંગ ટામેટાં
  3. 2 નંગ ડુંગળી
  4. 1/2 નંગકોબી
  5. 1 નંગકેપ્સીકમ
  6. 1 નંગ મકાઈ
  7. 1પીઝા સોસ પેકેટ
  8. 1મોઝરેલા ચીઝનું પેકેટ
  9. 1ચીઝ નું પેકેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી,ડુંગળી,ટામેટાં,મકાઈ,મરચાં બધુ જીણુ સુધારી લેવું,અને મકાઈ ને બાફી લેવી

  2. 2

    પીઝા ઉપર પીઝા સોસ લગાવવો

  3. 3

    ચીઝ સ્પ્રેડ લગાવી ને ઉપર મો ઝરેલા ચીઝ પાથરવું અને વેજીટેબલ પથારી ને ચીઝ ખમણવૂ અને નોન સ્ટીક લોઢી ઉપર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી પીઝા ગરમ કરવો

  4. 4

    તો તેયાર છે વેજીટેબલ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes