કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#ઈટાલીયન
પીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગપીઝા રોટલા
  2. 4ક્યુબપ્રોસેસ ચીઝ
  3. 1/2 પેકેટમોઝરેલા ચીઝ
  4. 1 વાટકીપીઝા સોસ
  5. 1 વાટકીટામેટાં સોસ
  6. 1 કપકેપ્સીકમ
  7. 1 કપડુંગળી
  8. 1/2 કપમકાઈ ના દાણા
  9. 2 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1 ચમચીઓરોગનો
  11. 50 ગ્રામબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પીઝા નાં રોટલા પર બટર લગાવી ને ટામેટાં સોસ અને પીઝા સોસ મિક્સ કરી લો અને લગાવી લો ‌.ઉપર બધું જ વેજીટેબલ ગોઠવો..આને પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ મિક્સ કરી લો અને પાથરી દો..

  2. 2

    ઉપર થોડું વેજીટેબલ ગોઠવો અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો અને એક નોનસ્ટિક પેનમાં બટર મૂકી ને આ તૈયાર પીઝા મુકો અને ઢાંકીને પાંચ મિનિટ માટે શેકી લો.. ચીઝ મેલ્ટ થાય એટલે નીચે થી ચેક કરી લો..

  3. 3

    તૈયાર પીઝા સોસ સાથે અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સાથે પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes