ટીંડોળા નો લોટ વાળો સંભારો (Tindora Lot Varo Sambharo Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

ટીંડોળા નો લોટ વાળો સંભારો (Tindora Lot Varo Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
1 સૅરવીગ
  1. ૧૦૦ ગ્રામ ટીંડોળા
  2. ૨ ચમચીચણા નો લોટ
  3. ૧ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીરાઈ
  5. મીઠું
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    ટીંડોળા ને લાંબા પતલા કટ કરી લો પછી કડાઇ માં તેલ ગરમ કરો તેમાં રાઈ હળદર હીંગ નાખી વધારો

  2. 2

    ટીંડોળા ઉમેરો મીઠું ઉમેરો ચળી જાય પછી ચણા નો લોટ ઉમેરો ૨ ચમચી પાણી ઉમેરી ધીમા તાપે કૂક કરો

  3. 3

    પછી સર્વિંગ પ્લેટ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes