પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું લવિંગ ફૂલ તજ નાખી કાંદા નાખવા.લસણ આદુ નાખી કુક કરવું
- 2
ટામેટા નાખવા.ચડે એટલે ઠંડુ કરી પેસ્ટ કરવી.
- 3
એક પેનમાં તેલ મૂકી તેમાં કેપ્સિકમ સાંતળી કાઢી લેવા.હવે એક પેન માં તેલ મૂકી તેમાં ગ્રેવી નાખવી તેમાં લાલ મરચુ હળદર મીઠું ગરમ મસાલો,પંજાબી મસાલો નાખવી.તેલ છૂટું પડે એટલે તેમાં કેપ્સિકમ પનીર નખવું
- 4
5 મિનિટ બાદ ઉતારી લેવું.સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week2#paneerDisha Vithalani
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિક્મીલ1#સ્પાઈસી_તીખી#date_20_6_2020 Varsha Karia I M Crazy About Cooking -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (paneer tikka masala Recipe in Gujarati)
#trend#week3#પનીર ટિક્કા મસાલાપનીર એ પ્રોટીન no ખજાનો છે પનીર એ પંજાબી શાક નું અતિ મહત્વ નું તત્વ છે આ શાક ખાવા માં સ્વાદિષ્ટ અને હેલ્થી છે વળી બનાવવા માટે ખાસ સમય નથી લાગતો અને તૈયારી પણ ઝડપી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર નુ નામ સાભળતા જ બધા ના મોમા પાણી આવી જાય અને જો ધર માજ બનાવેલા પનીર ની સબ્જી જો બનાવા મા આવે તો તેનો સ્વાદ અનેરો હો.#trend3#week3#post1 Minaxi Bhatt -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3#ChefStory#પંજાબી સબ્જી Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
પનીર ટિક્કા મસાલા સબ્જી(paneer tikka masala sabji recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ#પોસ્ટ ૧૯ Daksha Vikani -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)
#PSR#Thechefstory#ATW3#cookpadgujrati Harsha Solanki -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16506663
ટિપ્પણીઓ (3)