ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

Payal Devliya
Payal Devliya @cook_37413106
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2વયકતી
  1. 1 વાટકીઘઉં નો જાડો લોટ
  2. 1 વાટકીઘી
  3. 4 ચમચીગોળ
  4. જરુર પ્રમાણે પાણી
  5. 8-10 નગબદામ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ 1 કડાઈ મા ઘી ગરમ મુકવુ ત્યાર પછી તેમા લોટ ને શેકવૉ.

  2. 2

    લોટ શેકાય જાય એટલે તેમા ગોળ નુ પાણી કરી ને નાખવુ.

  3. 3

    હવે તેને હલાવતા રહેવું ને ઘી છુટુ પડી જાય એટલે બદામ થી ગાર્નિશ કરીને સેવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Devliya
Payal Devliya @cook_37413106
પર

Similar Recipes