મુઠીયા (Muthia Recipe In Gujarati)

#ChooseToCook મુઠીયા ઢોકળા
થોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળા
થોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ભાત ખીચડી મેથી બધા જ મસાલા નાખી તેમાં સોડા બાય કાર્બ અને ઉપર લીંબુ નીચોવી તેલ નાખી જરૂર મુજબ લોટ નાખતા જઈ સોફટ લોટ બાંધી તૈયાર કરી લેવો.
- 2
એક તપેલીમાં પાણી નાખી ઉપર એક જાળી મૂકી મુઠીયા વાળી અને 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવા.
- 3
ઠંડા થાય એટલે કટ કરી લેવા.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી લીલા મરચા ના ટુકડા મીઠા લીમડાના પાન તલ નાખી અને મુઠીયા વઘારી દેવા ને ચાર થી પાંચ મિનિટ સુધી મુઠીયા ને થોડા ક્રિસ્પી થવા દેવા.
- 5
તો તૈયાર છે મુઠીયા
મુઠીયા સર્વિંગ પ્લેટમા કાઢી ઉપર કોથમીર નાખી, સર્વ કરવા.
Similar Recipes
-
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
વેજીટેબલ પુલાવ ના મુઠીયા (Vegetable Pulao Muthia Recipe In Gujarati)
વેજીટેબલ પુલાવ બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મુઠીયા બનાવી દીધા.૧૫ દિવસે એક વખત અમારા ઘરમાં મુઠીયા બને જ. બધા ને બહુ જ ભાવે એટલે હું અલગ અલગ વેરિએશન કરી ને મુઠીયા બનાવું. Sonal Modha -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
લેફટ ઓવર વેજીટેબલ રાઈસ ના મલ્ટી ગ્રેઈન મુઠીયા
મસાલા ભાત બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મલ્ટી ગ્રેઈન લોટ નાખી ને મુઠીયા બનાવી દીધા. વેસ્ટ માંથી બેસ્ટ. Sonal Modha -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ#FR : ફરાળી મુઠીયાદર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે . Sonal Modha -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
વઘારેલા ભાત અને ખીચડી (Vagharela Rice Khichdi Recipe In Gujarati)
થોડા ભાત અને ખીચડી વધ્યા હતા,તો બંને સાથે મિક્સ કરીને વઘારી લીધા અને ટેસ્ટી નાસ્તા ની જેમ ખાઈ લીધા.. Sangita Vyas -
વધેલા ભાતના રસા વાળા મુઠીયા (Left Over Rice Ras Vala Muthia Recipe In Gujarati)
#LO#લેફ્ટ ઓવરઅમારે જ્યારે રોટલી ભાત વધે ત્યારે અમે તેનો આવી રેસિપી માં ઉપિયોગ કરતા હો યછેઆજે મેં વધેલા ભાતના મુઠીયા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
વધેલી ખીચડી વઘારેલી (Leftover Khichdi Vaghareli Recipe In Gujarati)
સવારે ખીચડી અને મિક્સ શાક બનાવ્યુંહવે એટલા પ્રમાણ માં ખિચડી વધી કે શું કરવું એ સમજ ના પાડી તેથી ડુંગળી,લસણ નાખીને ખીચડી વઘારી દીધી..અને મીઠા મરચા વાળી સોફ્ટ ભાખરી બનાવી ડિનર કરી લીધું.😀👍🏻 Sangita Vyas -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાત માં થી ડિનર બનાવ્યુંબપોર ના વધેલા ભાત માં થી રસિયા મુઠીયા બનાવ્યા.. Sangita Vyas -
વધેલા ભાત અને ખિચડી ના મુઠીયા (Left Over Rice Khichdi Muthia Recipe In Gujarati)
બપોરે બનાવેલ થોડા ભાત વધે અને રાત્રે બનાવેલ થોડી ખીચડી વધે..થોડા portion નું શું કરવું એ પ્રશ્ન મૂંઝવે .તો મે આ બન્ને મિક્સ કરી બે સરસ વાનગી બનાવી .એક તો મુઠીયા બનાવ્યા અને લોટ વધ્યો એમાંથી થેપલા બનાવ્યા.મુઠીયા ની recipe બતાવું છું અને થેપલા ની recipe બીજી લિંક માં બતાવીશ. Sangita Vyas -
લેફટ ઓવર મસાલા ખીચડી મુઠીયા (Left Over Masala Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8#WEEK8મિત્રો આપણા ઘરમાં જ્યારે કોઈ પણ વસ્તુ બનાવી દે છે પ્રતિ થોડી બચી જતી હોય છે મેં આજે વેજીટેબલ વઘારેલીમસાલા ખીચડી બનાવી હતી તે થોડી બચી હતી તમે તેમાંથી મુઠીયા બનાવ્યા છે ખૂબ જ મસ્ત સોફ્ટ બન્યા હતા Rita Gajjar -
વેજીટેબલ મુઠીયા (Vegetable Muthia Recipe In Gujarati)
મુઠીયા તો આપને બનાવ્યે જ છીએ પણ આ થોડા હેલ્થી રીતે બનાવીએ#MDC Chetna Rakesh Kanani -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયાઆજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ . Sonal Modha -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
લેફ્ટ ઓવર તુવેર દાળની ખીચડી ના મુઠીયા (Tuvar Dal Muthiya Recipe In Gujarati)
#ફટાફટ વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી હેલો ફ્રેન્ડ્સ, ઘણીવાર અમુક કારણોથી ખીચડી વધતી હોય છે ત્યારે આપણે તેને નાખી દઈએ છીએ પણ તેને આ રીતે મૂઠિયા બનાવીને ખાવાથી સવારના નાસ્તા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ... જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે... એવું કહેવાય છે કે સવારનો નાસ્તો કરવાથી આપણું જઠર વધે છે માટે દરરોજ સવારે નાસ્તો કરવો જોઈએ...... તો ચાલો જોઈએ આ મુઠીયા ની રેસીપી..... Khyati Joshi Trivedi -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ એ થોડા ભાત વધ્યા હતા તો રાતના ડિનર માટે ડુંગળી નાખી અને વઘારી દીધા. આમ પણ વઘારેલા સરસ લાગે છે. Sonal Modha -
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
-
મલ્ટીગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મલ્ટી ગ્રેઈન મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને ત્યાં સુધી એ જ લોટ વાપરવો . હું તો એ જ લોટ use કરું છું. થેપલા રોટલી મુઠીયા બધું એમાંથી જ બનાવું છું. Sonal Modha -
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ. Sushma vyas
More Recipes
ટિપ્પણીઓ (2)