રાંધવાની સૂચનાઓ
- 1
બેટરમાં મીઠું ઈનો મીક્સ કરી હલાવો
- 2
હવે એક પ્લેટમાં તેલ લગાવી બેટર ઉમેરો સ્ટીમર માં સ્ટીમ કરી લો
- 3
પછી ઉપર તેલ લાલ મરચું પાઉડર ને છાંટી લો
- 4
લસણની ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
-
લાઈવ ઢોકળા (live dhokla Recipe in Gujarati)
#GA4 #Week4 #post 2 ખાટા ઢોકળા બહુ ફાઇન લાગે છે અમારા બોમ્બેમાં અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે આ વાતાવરણમાં તો ગરમ ગરમ ઢોકળા( લાઇવ ઢોકળા) ખાવાની બહુ મજા આવે છે.. Payal Desai -
મેથીની ભાજીના ઢોકળા(Methi ni bhajina dhokla recipe in gujarati)
#GA4 #week19#Methiપોસ્ટ -29 ગુજરાતી વાનગી ઢોકળા આખા વિશ્વ માં પ્રખ્યાત અને લોકપ્રિય છે....તેમાં લીલી મેથીના પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઈ જાય છે ...બાફેલા પણ બ્રેકફાસ્ટ...લન્ચ કે ડીનર સાથે લઈ શકાય છે...હેલ્ધી ડીશ માં ગણાય છે... Sudha Banjara Vasani -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે Bhavna Odedra -
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#FamPost-4 આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
-
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai -
-
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit -
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
-
ખાટા ઢોકળા(Khatta Dhokla Recipe In Gujarati)
#સાઇડજમણવાર માં લાડુ કે એવું ભારે મેનુ હોય તો સાથે પચવામાં હળવું એવું ફરસાણ રાખી શકાય Jyotika Joshi -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16550140
ટિપ્પણીઓ (2)