વેજ ગ્રિલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બટાકા લઈ લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.બરાબર મિક્સ કરી ને સ્ટફિંગ તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસ મા બટર લગાવી લો.બે બ્રેડ ઉપર ચટણી લગાવી લો.હવે એક બ્રેડ ઉપર બનાવેલું બટાકા નું સ્ટફિંગ મૂકો.બીજી બ્રેડ ઉપર કાકડી,ટામેટા અને ડુંગળી ની સ્લાઈસ મૂકો.ઉપર થોડો સેન્ડવીચ મસાલો છાંટો.હવે સ્ટફિંગ વાળી સ્લાઈસ ઉપર વેજીટેબલ વાળી સ્લાઈસ મૂકી ને ઉપર બ્રેડ ની ત્રીજી સ્લાઈસ ને ઊંધી મૂકી દો.
- 3
હવે તૈયાર કરેલી સેન્ડવીચ ને બંને બાજુ બટર લગાવી લો.ત્યાર બાદ માઇક્રોવેવ મા ગ્રીલ મોડ કરી સ્ટેન્ડ ઉપર બનાવેલી સેન્ડવીચ મૂકો.તેને ૩ - ૩ મિનિટ માટે બંને બાજુ ક્રિસ્પી થવા દો.
- 4
હવે તેને બાર કાઢી ને ઉપર ચીઝ છીણી લો ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રિલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR આ સ્નેક એકદમ ઈઝી,સિમ્પલ છે.ક્રિસ્પી અને યુનિક બને છે.ટિફિન માં,લંચ બોક્સ અથવા સાંજનાં નાસ્તા માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
વેજી. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
વેજ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#cooksnap#cookpadindia#cookpadgujarati#વેજ_ચીઝ_ગ્રિલ્ડ_સેન્ડવીચ Daxa Parmar -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
-
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
લહસુની વેજ. મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Lahsuni Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
વેજ ચીઝ સેન્ડવીચ 🥪🥪((Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadindia#coolpadgujarati Unnati Desai -
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16551905
ટિપ્પણીઓ